Delhi Assembly election: કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આપ કાર્યકરને મારી થપ્પડ
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે દિલ્હીમાં મતદાન માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. તે દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ચાંદની ચોકથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે દિલ્હીમાં મતદાન માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. તે દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ચાંદની ચોકથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આમ આદમી પાર્ટીના કાર્યકરને થપ્પડ મારી હતી. આપ કાર્યકરનું નામ ધર્મેશ ગણાવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અલકા લાંબા આમ આદમી પાર્ટી છોડીને ગયા વર્ષે કોંગ્રેસમાં વાપસી કરી હતી.

#WATCH Delhi: Scuffle breaks out between AAP and Congress workers near Majnu ka Teela, Congress candidate Alka Lamba tries to slap an AAP worker. AAP leader Sanjay Singh has said the party will complain to Election Commission. #DelhiElections2020 (note: abusive language) pic.twitter.com/l5VriLUTkF
— ANI (@ANI) February 8, 2020
આ પણ વાંચો: Delhi Assembly Elections 2020: PM મોદીએ દિલ્લીના યુવાનોને કરી ખાસ અપીલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
