દેશની પહેલી હાઇસ્પીડ ટ્રેનનું સફળ ટ્રાયલ, 100 મિનિટમાં પહોંચી દિલ્હીથી આગરા
નવી દિલ્હી, 3 જુલાઇ: દિલ્હીથી આગરા સુધી 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડનારી સેમી હાઇ-સ્પીડ ટ્રેનનું પરીક્ષણ ગુરુવારે સફળતાથી કરવામાં આવ્યું. આ ટ્રેન ગુરુવારે સવારે 11.15 કલાકે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી આગરા માટે રવાના થઇ. જાણકારી અનુસાર, બપોરે 12.55 કલાકે ટ્રેન આગરા પહોંચી ગઇ.
આજે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. પહેલા આ ટ્રેનને 90 મિનિટમાં આગરા પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તેને આ અંતર કાપવામાં 100 મિનિટ જેટલો સમય લાગી ગયો. અત્રે નોંધનીય છે કે રેલવે નવેમ્બર મહીનામાં દિલ્હીથી આગરાની વચ્ચે આ ટ્રેનની ઔપચારીક શરૂઆત કરવાની છે.
લગભગ 5400 એચપી ઇલેક્ટ્રિક લોકોમોટિવથી સજ્જ આ ટ્રેન આજે સવારે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રવાના થઇ હતી. રેલવે સંરક્ષા અધિકારી પીકે વાજપેઇ, દિલ્હી અને આગરાના મંડળ રેલ પ્રબંધક અને સેમી-હાઇ સ્પીડ પરિયોજના સાથે જોડાયેલા અધિકારી સવાર હતા.

સચાને જણાવ્યું કે દિલ્હી-આગરા માર્ગ પર લગભગ 16 સ્થાન એવા છે જ્યાં થોડા ભીડભાડવાળા છે, તે વિસ્તારમાં લોકોને દૂર કરવા જરૂરી છે જેથી કોઇ ઘટના ના સર્જાય. હાલમાં ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ આ માર્ગ પર મોટાભાગે 150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
