દીપા દાસમુંશી કરશે કેબિનેટમાં એન્ટ્રી

પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રિયરંજન દાસમુંશીના પત્નીએ એક બંગાળી ટીવી ચેનલને જણાવ્યું છે,'' મને પ્રધાનમંત્રી તરફથી ફોન કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે રવિવારે 11.30 વાગ્યે નવા મંત્રાલયની રચના કરવામાં આવશે, જેમાં તમારો સમાવેશ કરવામાં આવશે, આ વાતથી હું ઘણી જ ખુશ છું અને મારા પ્રયત્નો રહેશે કે એક મત્રી તરીકેની મારી જવાબદારીઓને નિભાવું.''
તેમણે વધુમાં કહ્યું કે, તેમને કયું ખાતું સોંપવામાં આવશે તે અંગે તેમને માહિતી નથી. તેમણે કહ્યું કે, તેમને એ સમયે પ્રધાનમંત્રીનો ફોન આવ્યો હતો જ્યારે તે તેમના પતિને જોવા માટે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. અત્રે એ વાત નોંધનીય છે કે, દીપા અને પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ માટેની જમીનને લઇને તણખા ઝર્યા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
