પહાડ પરથી પડતી ભેખડ ધસી પડતા બે કાર અડફેટે, દુર્ઘટનાનો વીડિયો થઇ રહ્યો વાયરલ
નાગાલેન્ડના દીમાપુર અને કોહિમા વચ્ચે ચુમૌકેદિમામાં મંગળવારે સાંજે ભૂસ્ખલન બાદ બોલ્ડર પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થતા તેની અડફેટે બે કાર આવી ગઇ હતી. દુર્ઘટનામાં બે કાર સવારની મૌત થઇ ગયુ છે.

ભારે વરસાદ બાદ અંદાજે સાજના 5 વાગ્યાની આસપાસ દુર્ઘટના બની હતી. ત્રણ લોકો ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પીડિતોની હજી સુધી ઓળખ થઇ શકી નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા સ્પષ્ટ જોઇ શકાય છે. બે કાર આ બોલ્ડરથી પડવાથી કારના ભૂકા નીકળી ગયા હતા.
આ સાથે જ સીએમ એ કહ્યુ કે, સરકાર ઘાયલોને આપાતકાલીન સેવા અને આવશ્યક સારવાર સહયાતા આપવા તમામ પ્રકારના આવશ્યક પગલા લઇ રહી છે. પ્રત્યેક પીડિત પરિવારને લાખની સહાય પણ આપવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર રાજમાર્ગના તમા ખતરનાક જગ્યાએ સુરક્ષા પાયાની જરૂરિયાત માટે તત્કાલ પલગા લેવા માટે ભારત સરકાર અને NHIDCL સાથે પ્રયાસ ચાલુ રાખશે
#WATCH | A massive rock smashed a car leaving two people dead and three seriously injured in Dimapur's Chumoukedima, Nagaland, earlier today
— ANI (@ANI) July 4, 2023
(Viral video confirmed by police) pic.twitter.com/0rVUYZLZFN
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
