Father's Day પર દીકરીએ પિતાને ભેટ આપી ચાંદ પર 1 એકર જમીન
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ફાધર્સ ડે પર નેતાના પતિ વિવેક ગુપ્તાને તેમની દીકરી પૂજા ગુપ્તાએ ચાંદ પર 1 એકર જમીન ભેટમાં આપી છે.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ફાધર્સ ડે પર નેતાના પતિ વિવેક ગુપ્તાને તેમની દીકરી પૂજા ગુપ્તાએ ચાંદ પર 1 એકર જમીન ભેટમાં આપી છે. અત્યાર સુધીમાં ચાંદ પર માત્ર ત્રણ ભારતીય લોકોએ જમીન લીધી છે જેમાં ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન, સુશાંત સિંહ રાજપૂત અને હવે સહારનપુરના વિવેક ગુપ્તાની દીકરી પૂજા ગુપ્તા જે સહારનપુરના વૉર્ડ નંબર 17ની રહેવાસી છે. પૂજાએ કહ્યુ કે તેમને બહુ ખુશી છે કે તેમણે પોતાના પપ્પાને એક એવી ગિફ્ટ આપી છે જે હંમેશા યાદગાર રહેશે. નેતા પિંકી ગુપ્તાની બે દીકરીઓ છે અને તે બહુ ખુશ છે અને તેણે જણાવ્યુ કે અમે અમારી દીકરીઓને ક્યારેય દીકરાથી કમ નથી સમજી.

પિતા વિવેક ગુપ્તાએ જણાવ્યુ કે આ ખુશીને તે શબ્દોમાં વર્ણવી નથી શકતા, તેમને દીકરી પર ગર્વ છે કારણકે દીકરીએ દીકરાથી ચડીને તેમને મોટી ભેટ આપી છે. તે આ પળને હંમેશા યાદ રાખશે. પૂજા ગુપ્તાએ જણાવ્યુ, 'હું સહારનપુરમાં રહુ છુ, મારા લગ્ન જાંબિયામાં થયા છે. હું યુએસએ એન્ડ એજન્સીમાં કામ કરુ છુ અને પોતાના પપ્પા માટે ફાધર્સ ડે પર અમુક અલગ વસ્તુ આપવા ઈચ્છતી હતી. મારો સાયન્સ પ્રત્યે ખૂબ લગાવ છે. આમાં મે જોયુ કે ચાંદ પર પણ જમીન ખરીદી શકાય છે તો મે મારા પપ્પાને એક એકર જમીન ચાંદ પર ખરીદી ગિફ્ટ આપી છે. મે ઈન્ટરનેશનલ લૂનર એન્ડ રજિસ્ટ્રી પાસેથી જમીન ખરીદી હતી અને પોતાના પપ્પાને ગિફ્ટ કરી છે.'
પૂજાએ કહ્યુ, 'મને બહુ ખુશી છે કે મે મારા પપ્પાને એક એવી ગિફ્ટ આપી જે હંમેશા યાદગાર રહેશે, તેણે એ પણ કહ્યુ કે માતાપિતા બાળકોમાં ભેદભાવ ન કરવો જોઈએ કારણકે આજે જે છોકરાઓ કરી શકે છે તે છોકરીઓ પણ કરી શકે છે. માટે આ ભેદભાવ ખતમ કરી દેવો જોઈએ.' આટલુ જ નહિ પૂજા ગુપ્તાએ દીકરી હોવાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
