દામિનીના મિત્રનું ઇન્ટર્વ્યૂ સીડી પુરાવો નથી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અલ્તમસ કબીરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ સંબંધમાં દિલ્હી સરકારની અરજી સ્વીકાર કરતા આ નિર્ણય સંભળાવ્યો. સરકારે દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર આપ્યો હતો, જેણે ઇન્ટર્વ્યૂની સીડીને પૂરાવા તરીકે ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે સામુહિક દુષ્કર્મ મામલામાં આરોપ-પત્ર દાખલ કરાયા બાદ પીડિતાના મિત્ર દ્વારા સમાચાર ચેનલોને આપેલા ઇન્ટર્વ્યૂની સીડીને પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાય નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે પીડિતા મેડિકલ વિદ્યાર્થિની હતી અને તેની સાથે આ ઘટના ઘટી ત્યારે તેનો મિત્ર તેની સાથે હતો અને બંને મુવી જોઇને પાછા ફરી રહ્યા હતા. દામિનીનું સિંગાપૂરની એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
