આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ, 24 લોકોના મોત

અંદાજે બે લાખ હેક્ટર ખેતી બરબાદ થઇ ગઇ છે. રાજ્યમાં ઇમરજન્સી પ્રબંધન આયુક્ત ટીરાધાએ જણાવ્યું કે વરસાદની ઘટનાઓમાં 24 લોકોના મોત નીપજ્યા છે. તેમણે કહ્યું કે 86 રાહત શિબિર છે. જેમાં અંદાજે 68 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડીમાં મુખ્ય સચિવ મિની મેથ્યૂને નિર્દેશ આપ્યું છે કે તમામ સંબંધિત વિભાગોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે અને પૂર તથા ભારે વરસાદની સ્થિતિ પર નજર રાખે.
અધિકારીઓએ જણાવ્યું કે 472 ઘર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે, જ્યારે 718 ઘરોમાં આંશિક રીતે નુક્સાન પહોંચ્યું છે. 21 મવેશિયોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઇ ગયા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
