'હેલેન' વાવાઝોડાના કહેરથી હચમચી ઉઠ્યું આંધ્ર, 7ના મોત
હૈદરાબાદ, 23 નવેમ્બર: ચક્રવાતી તોફાન હેલેન શુક્રવારે આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમના નજીકાના તટ પર આવી પહોંચ્યું હતું. જેના પગલે સમગ્ર પ્રદેશમાં મુશળાધાર વરસાદ થઇ રહી છે. તોફાન અને ભારે વરસાદના કારણે સાત લોકોના મોત થયા છે. ઉપરાંત તટિય વિસ્તારમાં પાકને પણ ભારે નુકસાન થયું છે.
વાવાઝોડાના કારણે ઝડમૂડથી ઉખડી પડેલા વૃક્ષોના કારણે વાહન વ્યવહાર, વીજળી અને અન્ય સમસ્યાઓ સર્જાઇ છે. કૃષ્ણાના તટીય જિલ્લા અને ગોદાવરી ના બે જિલ્લામાં તોફાની હવાની ઝડપ 100-110 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી ગઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગની મોત ઝાડના પડવાથી થઇ છે. જ્યારે દરિયો ગાંડો બન્યો છે અને નજીકના વિસ્તારો પાણીથી ભરાઇ ગયા છે.
વિશાખાપટ્ટનમ તોફાન ચેતાવણી સેન્ટર અનુસાર, તોફાનના પગલે બપોરે 2 વાગ્યે કૃષ્ણા જિલ્લામાં સ્થિત મછલીપટ્ટનમ નજીક ભૂસ્ખલન થયું. અધિકારીઓએ જણાવ્યું કે તોફાનને તટને પાર કરવામાં હજી સમય લાગશે.
તોફાનના પ્રભાવના પગલે કૃષ્ણાના મોટાભાગના વિસ્તારો, ગૂંટૂર, પૂર્વી ગોદાવરી, પશ્ચિમી ગોદાવરી, વિશાખાપટ્ટનમ અને અન્ય જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. આઇએમડીએ ચેતાવણી આપી છે કે ભેખડ ધસ્યા બાદ પણ તોફાન લગભગ છ કલાક સુધી આ જ ઝડપે બની રહેવાની આશંકા છે.
આ પહેલા શુક્રવારે મુખ્યમંત્રી એન.કિરણ કુમાર રેડ્ડીએ હૈદરાબાદમાં મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓની સાથે સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વિશેષ રીતે કૃષ્ણા અને ગૂંટૂર જિલ્લામાં સાવચેતીના પગલાના નિર્દેશન આપ્યા છે.
પરિસ્થિતિ પર નઝર બનાવી રાખવા માટે હૈદરાબાદમાં રાજ્ય સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યું છે. જેના નંબર- 040-23456005, 23451043 છે. જ્યારે કૃષ્ણાના જિલ્લાધીશ રઘુનંદન રાવે જણાવ્યું કે તટીય વિસ્તારોમાં તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં આશ્રયની જાહેરાત કરી દેવામાં આવી છે. કૃષ્ણા જિલ્લાધીશના કાર્યાલયમાં એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યું છે તેના નંબર-08672-252572, 08672-251077 છે.

હેલેન તોફાનનો કહેર
હેલેન તોફાનના પગલે વિઝાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

હેલેન તોફાનનો કહેર
હેલેન તોફાનના પગલે વિઝાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

હેલેન તોફાનનો કહેર
હેલેન તોફાનના પગલે વિઝાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

હેલેન તોફાનનો કહેર
હેલેન તોફાનના પગલે આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પાકને નુકસા થયું છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications