વર્ષ 2015ની તે દર્દનાક ખબરો જે તમને હચમચાવી દેશે!
બસ થોડા જ દિવસમાં વર્ષ 2015 પૂર થઇ જશે. પણ આ વર્ષ પહેલા કેટલાક તેવા બનાવાની વાત કરવી ખૂબ જ જરૂરી બની જાય છે કે જેમણે આ વર્ષ સમાચારોમાં છવાઇને માનવજાતને શર્મસાર કરી છે. આ તેવા અપરાધો છે જે વિષે જાણવું તેટલા માટે જરૂરી બની જાય છે કે વર્ષ 2016માં આવા જગન્ય અપરાધો ના થાય.
સમગ્ર વર્ષ દરમિયાન તેવી અનેક ધટનાઓથી થઇ છે જેને આપણું કાળજું કપાવી નાખ્યું. સૌથી મોટી ધટના તો તે થઇ કે 3 વર્ષ સુધી સંસદમાં એક જેજે એક્ટ પસાર ના થયા. જેના કારણે વર્ષના નિર્ભયાના માતા પિતા કશું જ ના કરી શક્યા અને જેમને તેમની છોકરી સાથે દુષ્કર્મ કર્યું તે સગીર યુવકને મુક્ત થઇ ગયો. ત્યારે આવી જ કેટલીક ધટનાઓ વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં......

28 દિવસની બાળકીની બળાત્કાર
યુપીના ખુર્જા વિસ્તારમાં આવેલ આસિફ નગલા ગામમાં માત્ર 28 વર્ષની બાળકી સાથે થળો બળાત્કાર. પોલિસના જણાવ્યા મુજબ બાળકીના માતા-પિતા જ્યારે પંચાયત ચૂંટણીમાં વોટ નાખવા ગયા હતા ત્યારે ગામના નમિનો નામના યુવકે બાળક સાથે આ ખૂબ જ શર્મનાક કરી મૂકે તેવી ધટનાને અંજામ આપ્યો.

માનસિક રૂપે વિકલાંગ યુવતી
હરિયાણાના રોહતકમાં માનસિક રીતે અસ્વસ્થ 28 વર્ષીય મહિલાની સાથે સામૂહિક બળાત્કાર કરી તેને મારી નાખી. પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ આરોપીઓ તેના શરીરના કેટલાક અંગ પણ નીકાળી લીધા હતા.

ગુજરાતમાં એક માં જોડે બેટા કર્યું આ
રાજકોટના વસાવડામાં 86 વર્ષની મહિલાને તેના પુત્ર પાંચ વર્ષ સુધી એક અંધારી કોટડીમાં પૂરી રાખી. આરોપી પુત્રનું કહેવું હતું કે માને લીવરની સમસ્યા હતી. વારવાર જાડા-ઉલ્ટી કરતી હતી માટે રૂમમાં પૂરી દીધી હતી.

નશીલી દવા
હૈદરાબાદ એરપોર્ટ પર એક દક્ષિણ આફ્રિકાની મહિલાને જ્યારે કસ્ટમ પોલિસે પકડી ત્યારે ખબર પડી કે તે મહિલા તેના પ્રાઇવેટ પાર્ટમાં 40 નાના પાઉચ નશીલી દવાના સંતાડીને રાખ્યા છે. આ મહિલા દુબઇથી ભારત આવી રહી હતી.

ગર્લફ્રેન્ડની હત્યા
ફ્લોરિડામાં રહેતા ફિદેલ લોપેઝ તેની ગર્લફ્રેન્ડને એટલા માટે મારી નાખી કારણ કે સેક્સ દરમિયાન તેણે તેના પહેલા પતિનું નામ લીધું. જે બાદ ફિદેલ રૂમમાં પડેલી તમામ વસ્તુઓથી તેને મારી તેની ધાતકી હત્યા કરી.

પિતા કર્યું બાળકનું ખૂન
ફ્રાંસમાં પિતાએ બાળકની ભૂલની સજાના ભાગ રીતે તેના બાળકને વોશીંગ મશીનમાં નાખીને વોશીંગ મશીનની સ્વીચ ચાલુ કરી દીધી.

ફોનમાંથી મળ્યું આ
36 વર્ષીય સિમોન પીટર લોટને જ્યારે પોલિસે પકડ્યો ત્યારે તેની પાસે 5000થી વધુ ચાઇલ્ડ પોર્નની તસવીરો અને 162 વીડિયો હતો. જો કે સીમોનનું કહેવું છે કે આ વીડિયો ભૂલથી ડાઉનલોડ થઇ ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
