Lok Sabha elections 2024: CPI(M)એ તમિલનાડુમાં જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો મહત્વના મુદ્દા
Lok Sabha elections 2024: દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન શરુ થશે. ચૂંટણી માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ચૂંટણી મેદાનમાં ઉમેદવારો ઉતાર્યા બાદ હવે તમામ રાજકીય પક્ષો મેનિફેસ્ટો બહાર પાડી રહ્યા છે.
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં આજે શનિવારે, સીપીઆઈ (એમ) રાજ્ય સમિતિના સચિવ કે બાલકૃષ્ણન અને પૂર્વ રાજ્ય સમિતિના સચિવ રામકૃષ્ણન અને અન્ય પક્ષના નેતાઓએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. પાર્ટીએ મેનિફેસ્ટો દ્વારા ઘણા વચનો આપ્યા છે.

#WATCH | Chennai, Tamil Nadu: CPI(M) State Committee Secretary, K Balakrishnan & former State Committee Secretary, Ramakrishnan, along with other party leaders released the election manifesto for the Lok Sabha elections 2024. pic.twitter.com/DryhTE6jDx
— ANI (@ANI) April 6, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
