ચાલુ બાઈકમાં ઈશ્ક ફરમાવતુ કપલ કેમેરામાં કેદ, વીડિયો વાયરલ
કહેવાય છે કે લોકો પ્રેમમાં કોઈપણ દહ વટાવી જાય છે. ઘણા પાગલ પ્રેમીઓએ એવા કારનામા કર્યા છે કે આજે પણ તેની ચર્ચા થાય છે. હવે સોશિયલ મીડિયા પર આવા જ એક પ્રેમીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રેમી કપલ ફિલ્મોમાં જોઈને ઘણી વખત એવી હરકતો કરતા હોય છે કે તેના કારણે તેના જીવને જોખમ ઉભુ થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કપલ ખુલ્લમ ખુલ્લા ચાલુ બાઈક પર ઈશ્ક ફરમાવતુ જોવા મળ્યુ છે.

અહેવાલો અનુસાર, આ ઘટના દિલ્હી નજીક ગાઝિયાબાદની છે. અહીં એક યુવક અને યુવતી ચાલુ બાઇક પર એકબીજાને ગળે લગાવીને ઈશ્ક ફરમાવતા કેમેરામાં કેદ થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાઈક ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે અને યુવક યુવતીને ટાઈટ હગ કરી રહ્યો છે.
આ વાયરલ વીડિયો બાજુમાંથી પસાર થતા કાર ચાલકે રેકોર્ડ કરીને વાયરલ કર્યો છે. આ પ્રેમી યુગલે ટ્રાફિક નિયમોનું પણ ઉલ્લંઘન કરતુ જોવા મળી રહ્યું છે.
હવે આ મામલો પોલીસ સુધી પણ પહોચ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોના કેપ્શનમાં યુઝરે ગાઝિયાબાદ પોલીસને ટેગ કરીને લખ્યુ કે, અમે તો નિયમોને તાક પર રાખીને જ મુસાફરી કરીશું. અમે મરીશું અને તમને પણ મારીશુ. આ પોસ્ટમાં યુઝરે ટ્રાફિક પોલીસને નિશાને લીધી છે. આ પોસ્ટ દ્વારા તેણે પોલીસની સામે કપલની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
