Video: પ્રેમી-પ્રેમિકાએ બીયર પી ફિલ્મી સ્ટાઈલમાં જીવન ટૂંકાવ્યું, હાથ પર લખ્યું હતું 'દિલદાર'
Video: પ્રેમી-પ્રેમિકાએ બીયર પી ફિલ્મી સ્ટાઈલમાં જીવન ટૂંકાવ્યું, હાથ પર લખ્યું હતું 'દિલદાર'
બાડમેરઃ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચૌહટન પોલીસ સ્ટેશનની હદમાં એક રૂવાટાં ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રેમી પંખીડાએ ફિલ્મી સ્ટાઈલમાં ખુદની જિંદગી ખતમ કરી મૂકી. બંનેએ દેશી કટ્ટાથી કાનપટી પર ગોલી મારી આપઘાત કરતા પહેલા મોબાઈલમાં ખુદનો ફોટો પાડ્યો હતો, જે ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બાડમેરના લીલાસર ગામની ઘટના
બાડમેરના ચૌહટન પોલીસ સ્ટેશન ક્ષેત્રના લીલાસર ગામની સરહદાં ગુરુવારે સવારે યુવક-યુવતીને ઘટના સ્થળે પડ્યાં જોઈ લોકોએ પોલીસને સૂચના આપી હતી. સૂચના મળતાની સાથે જ પોલીસ અધિકારી રમેશ ઢાકા મય ઘટના સ્થળે દોડી આવ્યા. પોલીસને ઘટના સ્થળેથી બંદૂક ઉપરાંત બિયરની બોટલો પણ મળી છે.

પ્રેમી પંખીડાની ઓળખ શંકર અને અંજૂ તરીકે થઈ
પોલીસ મુજબ પ્રેમી યુગલની ઓળખ શંકર પુત્ર ભંવરારામ જાટ અને અંજૂ પુત્રી ટીકૂરામ સુથારના રૂપમાં થઈ છે. પોલીસે બંનેના મૃતદેહ કબ્જામાં લઈ મામલાની તપાસ હાથ ધરી છે. જો કે મૃતકોના પરિજનો તરફથી રિપોર્ટ મળ્યા બાદ જ સમગ્ર મામલાનો ખુલાસો થશે.

લાંબા સમયથી પ્રેમ પ્રકરણ ચાલુ હતું
પોલીસની શરૂઆતી તપાસમાં માલૂમ પડ્યું કે યુવક-યુવતી વચ્ચે પાછલા કેટલાક સમયથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. બુધવારે રાત્રે બંને પોતપોતાના ઘરેથી ગાયલ થઈ ગયા હતા. ગુરુવારે સવારે ચાર વાગ્યે યુવકે કાનપટ્ટી પર લાગેલ ફોટો અને ઑડિયો વાયરલ કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી બંનેના દેહ ઉઠાવી સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રખાવ્યાં છે.
આખરે બંને પાસે ક્યાંથી હથિયાર આવ્યાં
દેશી કટ્ટાથી આત્મહત્યાની આ ઘટનાએ બાડમેર પોલીસ સમક્ષ કેટલાય સવાલ ઉભા કર્યા છે. આખરે બંને પાસે દેશી કટ્ટા ક્યાંથી આવ્યા. બંનેએ ગોળીમારી આત્મહત્યા કરવાનો રસ્તો કેમ અપનાવ્યો. શું આ ક્ષેત્રમાં અન્ય લોકો પાસે પણ આવા પ્રકારના હથિયાર હોવાની સંભાવના છે. વગેરે જેવા સવાલો ઉભા થયા છે. હાલ પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
