કોગ્રેસની હિમાચલ બાદ કર્ણાટકમાં મોટી જીત, જાણો બંને રાજ્યોના લોકસભા ચૂંટણીના ગણીત
હિમાચલ પ્રદેશ બાદ કર્ણાટકમાં પણ કોગ્રેસના હાથેમાં આવી ગઇ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માં કોગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી ગઇ છે. 224 માથી 136 બેઠક પર કોગેર્સની જીત નક્કી માનવામાં આવી રહી છે. ભાજપ ફક્ત 64 બેઠક પર આવી ગઇ છે. જેડીએસને ફક્ત 20 સીટ મળી છે. ઓક્ટોબર 2022 માં હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 સીટમાથી 40 બેઠક પર જીતમ મેળવી હતી જ્યારે ભાજપને 25 માં જીત મળી હતી. અન્યને 3 મા જીત મળી હતી.

હિમાચલ પ્રદેશ બાદ કર્ણટક તો જીતનું ટ્રેલર હતુ. આખી પિક્ચર તો હજી બાકી છે. કેમ કે,આ વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ચૂટણી અને વર્ષ 2024 માં લોકસભા ચૂટણી થવાની છે. લગાતાર ઘણા રાજ્યોમાં હારનો સામનો કર્યો બાદ કર્ણાટકની જીત જીવનદાન જૈવી છે. તેની અસર લોકસભા ચૂંટમીમાં થઇ છે. તો પરીણામ પરીણામ બદલાતા વાર નથી લાગતી.
જો કોગ્રેસ દ્વારા લગાતાર જીત મેળવી તો બે રાજ્યો કર્ણાટક અને હિમાચલ પ્રદેશની કરે તો કર્ણાટકમાં લોકસભા ચૂંટણીની સીટોની સંખ્યા 28 છે. તેમાથી ભાજપને 25, કોગ્રેસને 2 અને એક અન્યની જીત થઇ હતી. હિમાચલ પ્રદેશમાં લોકસભાની સંખ્યા ચાર છે. ચારો બેઠક ભાજપ પાસે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
