Coronavirus Update: કોરોના વાયરસના દૈનિક કેસ 10 હજારને પાર, સક્રિય દર્દીઓ પણ વધ્યા, એલર્ટ
Coronavirus Cases In India: ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ગુરુવારે(13 એપ્રિલે) મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 10,158 નવા કેસ નોંધાયા છે. વળી, કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા વધીને 44 હજાર 998 થઈ ગઈ છે.
જો કે, દેશમાં કોવિડના કેસ આગામી 10-12 દિવસ સુધી વધશે અને પછી ઘટશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યુ છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો મુજબ કોરોના સંક્રમણ હવે છેલ્લા તબક્કામાં છે. છેલ્લા અમુક મહિનાઓમાં સંક્રમણ વધ્યુ હોવા છતાં તે હવે જલ્દી ખતમ થઈ જશે.

બુધવારે (12 એપ્રિલ) દેશમાં 7,830 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે (11 એપ્રિલ) કુલ 5,676 કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,42,10,127 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. કોરોના રિકવરી રેટ વધીને 98.71% થઈ ગયો છે.
આ દરમિયાન કોરોનાથી 19 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,31,035 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં મૃત્યુ દર 1.19% છે. સૂત્રો મુજબ કોરોના કેસ ચોક્કસપણે વધશે પરંતુ હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઓછી રહેશે. ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ XBB.1.16 ચિંતાનુ કોઈ કારણ નથી.
Covid-19 | India reports 10,158 new cases in last 24 hours; the active caseload stands at 44,998
— ANI (@ANI) April 13, 2023
(Representative Image) pic.twitter.com/yS0pdGdjbf
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
