24 કલાકમાં કોરોના વાયરસના 6088 નવા કેસ, કુલ સંખ્યા 1 લાખ 18 હજારથી વધુ
24 કલાકમાં કોરોના વાયરસના 6088 નવા કેસ, કુલ સંખ્યા 1 લાખ 18 હજારથી વધુ
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાયરસના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી કે પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 6088 મામલા સામે આવ્યા છે અને 148 લોકોના મોત થયાં છે દેશમાં હવે કોરોના વાયરસના કુલ 1,18,447 મામલા છે, જેમાં 66,330 સક્રિય મામલા અને 3583 મોત સામેલ છે.

ઝારખંડમાં કોરોના વાયરસ
ઝારખંડના બોકારોમાં વધુ 5 મામલા સામે આવ્યા છે, રાજ્યમાં પોઝિટિવ મામલાની કુલ સંખઅયા 308 થઈ ગઈ છે. મુંબઈમાં 1382 નવા કેસ સામે આવ્યા છે, હવે પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 25317 થઈ ગઈ છે. આખા મહારાષ્ટ્રમાં 2345 નવા મામલા અને 64 મોત થયાં છે. રાજ્યમાં કુલ કોરોના મામલાની સંખ્યા હવે 41642 છે અનેમૃતકોનો આંકડો 1454 છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ 25500 મુંબઈના છે અને 4207 પુણે મનપાથી સામે આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 11726 કોરોના દર્દી ઠીક થઈ ચૂક્યા છે.

બિહારમાં કોરોનાના નવા 7 કેસ
બિહારમાં 7 નવા કેસ સામે આવ્યા છે, રાજ્યમાં કુલ પોઝિટિવ મામલાની સંખ્યા હવે 1987 થઈ ગઈ છે. ગુરુવારે રાતે 8 વાગ્યા સુધી ઉત્તરાખંડમાં 24 નવા પોઝિટિવ મામલા નોંધાયા છે અને રાજ્યમાં પોઝિટિવ મામલાની સંખ્યા હવે 146 થઈ ગઈ છે.
ઝારખંડમાં 9 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ મામલાની સંખ્યા 302 થઈ ગઈ છે. 9 મામલામાંથી 7 મંદારા અને 2 કોડરમાથી છે.

ગોવામાં 2 નવા કેસ પોઝિટિવ
ગોવામાં 2 નવા કેસ પોઝિટિવ આવ્યા છે. કુલ પોઝિટિવ સંખ્યા 52 થઈ ગઈ છે. તમિલનાડુમાં 776 નવા મામલા નોંધાયા છે. રાજ્યમાં પોઝિટિવ મામલાની કુલ સંખ્યા હવે 13967 છે. ઉત્તર ્રદેશમાં સક્રિય કોરોના કેસ 2130 છે. અત્યાર સુધીમાં જે ઠીક થઈ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે તેની સંખ્યા 3099 છે. પાછલા 24 કલાકમાં 360 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે. અહીં પ્રવાસી મજૂરો બહારથી ફરતાની સાથે જ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
