નથી ઘટી રહ્યો કોરોનાથી મોતનો આંકડો, છેલ્લા 24 કલાકમાં 3403 દર્દીઓના મોત
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત ઘટાડો થતો રહે છે, પરંતુ મૃત્યુઆંક ઓછો થાય તેમ લાગતું નથી. કોરોના વાયરસને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ફરી એકવાર 3 હજારથી ઉપર નોંધાઈ છે. શુક્રવારે ડેટા જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય અ
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત ઘટાડો થતો રહે છે, પરંતુ મૃત્યુઆંક ઓછો થાય તેમ લાગતું નથી. કોરોના વાયરસને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ફરી એકવાર 3 હજારથી ઉપર નોંધાઈ છે. શુક્રવારે ડેટા જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 91,702 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 3403 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસના 1,34,580 દર્દીઓ સાજા થયા છે.

આ નવા આંકડા સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 2,92,74,823 થઈ ગઈ છે અને રિકવર દર્દીઓની સંખ્યા 2,77,90,073 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 3,63,079 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, રાહતની વાત છેકે કોરોના વાયરસથી સાજા થતાં દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને હાલમાં દેશમાં ફક્ત 11,21,671 સક્રિય કેસ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો










Click it and Unblock the Notifications
