IIT મદ્રાસમાં કોરોનાએ મચાવ્યુ તાંડવ, આજે વધુ 31 કેસો આવ્યા સામે
તમિલનાડુની ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા, મદ્રાસ(IIT-M)માં કોવિડ-19એ હાહાકાર મચાવવો શરુ કરી દીધો છે.
ચેન્નઈઃ તમિલનાડુની ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા, મદ્રાસ(IIT-M)માં કોવિડ-19એ હાહાકાર મચાવવો શરુ કરી દીધો છે. મંગળવારે કોરોના પૉઝિટિવ દર્દીઓના વધુ 31 નવા કેસ નોંધાયા છે. વળી, તમિલનાડુ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હવે કોરોના પૉઝિટિવ કેસની કુલ સંખ્યા 111 થઈ ચૂકી છે.

તમને જણાવી દઈએ કે IIT મદ્રાસમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા રવિવારે 60 થઈ ગઈ હતી. વળી, એક દિવસ પહેલા 55 કેસ સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગે વાયરસના પ્રસારને નિયંત્રિત કરવામાં સાવધાની રાખવાના આદેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને સોમવારે કલેક્ટરો અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને રાજ્યમાં કોવિડ-19ના પ્રસાર પર વહેલી તકે નિયંત્રણ લાવવા માટે બધા પ્રયાસ કરવાના નિર્દેશ આપ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મા સુબ્રમણ્યમએ આ માહિતી આપી. વળી, પ્રમુખ આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણને કલેક્ટરોને લખેલા પોતાના પત્રમાં બૂસ્ટર ડોઝના પ્રશાસન સહિત પાત્ર લોકોને રસીના પ્રભાવી પ્રશાસનનુ આહ્વાન કર્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
