કોરોમંડલ ટ્રેન દૂર્ઘટનામાં ઘણા મુસાફરોના હાથ-પગ ગાયબ, ધડકતુ રહ્યુ બે વર્ષના માસૂમનુ હ્રદય! S5ના યાત્રીની કહાની
Coromandel Derail: કોરોમંડલ ટ્રેન દૂર્ઘટનામાં અનેક મુસાફરો મોતના મુખનો કોળિયો બની ગયા. સ્લીપર કોચમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે જણાવ્યુ હતુ કે તેની સીટ નીચે બે વર્ષનો બાળક બચી ગયો હતો.
મોતના ભયાનક દ્રશ્યો અને ઘાયલોની ચીસો વચ્ચે, સુરક્ષિત રીતે બચી ગયેલા મુસાફરોએ જણાવ્યુ હતુ કે અકસ્માત પછી, સ્લીપર કોચ નંબર S5માં એવા ઘણા મુસાફરો જોવા મળ્યા હતા જેમના અંગો ગંભીર રીતે અસરગ્રસ્ત હતા.

એક મુસાફરે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું, "અમે S5 કોચમાં હતા અને અકસ્માત થયો ત્યારે હું સૂઈ રહ્યો હતો. અમે જોયું કે કોઈનું માથું, હાથ, પગ ગાયબ છે."
અકસ્માત પછીના ચમત્કારિક અનુભવનું વર્ણન કરતાં કોરોમંડલ એક્સપ્રેસના આ મુસાફરે જણાવ્યું હતું કે, "અમારી સીટની નીચે એક 2 વર્ષનો બાળક હતો જે સંપૂર્ણપણે સુરક્ષિત હતો. બાદમાં અમે તેના પરિવારને બચાવ્યો."
અકસ્માતનું ભયાનક દ્રશ્ય અને લાચારી વ્યક્ત કરતા આ મુસાફરે કહ્યું કે, ''અકસ્માત સમયે સૂતા હતા. મોટા અવાજથી જાગી ગયા. તે પંખો પકડીને બેઠા હતા. સીટ તેના શરીર ઉપર હતું. ટ્રેનના મુસાફરો એકબીજાની મદદ કરવામાં વ્યસ્ત હતા.''
આ જ સ્પીલર કોચના અન્ય એક મુસાફરે જણાવ્યું કે ટ્રેન લગભગ 250 કિલોમીટરની મુસાફરી કર્યા બાદ અકસ્માતનો ભોગ બની હતી. આ મુસાફરે કહ્યું કે સેકન્ડ ક્લાસ નોન એસી સ્લીપર કોચ એસ-5 બોગીને એટલી અસર થઈ નથી.
આ મુસાફરે કહ્યું કે તે પશ્ચિમ બંગાળના શાલીમારથી ચેન્નાઈ જઈ રહ્યો છે. તે વ્યવસાયે ચિત્રકાર છે અને પોતાના કામના સંબંધમાં તમિલનાડુ જઈ રહ્યો હતો. તેણે કહ્યું કે આ દુર્ઘટનામાં ઘણા મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે.
કોરોમંડલ એક્સપ્રેસમાં સવારે આ મુસાફરે જણાવ્યું કે આ અકસ્માત સાંજે લગભગ 6.50 વાગ્યે થયો હતો. ચેન્નાઈ ગયા બાદ આગળ કેરળ જવાનું હતુ પરંતુ હવે અકસ્માત બાદ ઘરે પરત ફરશે.
#WATCH हम S5 बोगी में थे और जिस समय हादसा हुआ उस उस समय मैं सोया हुआ था... हमने देखा कि किसी का सर, हाथ, पैर नहीं था... हमारी सीट के निचे एक 2 साल का बच्चा था जो पूरी तरह से सुरक्षित है। बाद में हमने उसके परिवारिजन को बचाया: हादसे के बारे में बताते हुए कोरोमंडल एक्सप्रेस का एक… pic.twitter.com/0Ni3WR1Lwy
— ANI_HindiNews (@AHindinews) June 2, 2023
#WATCH | Balasore, Odisha..." We were in S5 bogie, people in S5 were not affected much, only minor injuries...we were going to Chennai, we are painters...": A passenger of Coromandel Express speaks about the accident pic.twitter.com/tdkY5z2QBb
— ANI (@ANI) June 2, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
