'.. હા હું અજય છુ', કર્ણાટકાના રુઝાન પર કોગ્રેસ રાહુલ ગાંધીની દબંગ છબી સાથે કોગ્રેસનુ ટ્વીટ
કર્ણાટકા વિધાનસભા ચૂંટણીના રૂઝાનોને લઇને કોગ્રેસમાં ઉત્સાહ જોઇ શકાય છે. વર્ષ 2022 માં પંજાબમાં સત્તા ગુમાવ્યા બાદ ઉથરાખંડ અને આ વર્ષે પૂર્વોત્તરના રાજ્યોમાં કોગ્રેસને નિષ્ફળતા હાથ લાગી હતી. તો હવે કર્ણાટકા ચૂંટણીના રૂઝાનોને આધારે કોગ્રેસની અજય હોવાનો દાવો કરોવામાં આવી રહ્યો છે.

કર્ણાટકા વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. આકડા અનુસાર કોગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોઇ શકાય છે. આ વખતે બીજેપીના હાથમાથી સત્તા જતી નજર આવી રહી છે. એવાામાં કોગ્રેસે રાહુલ ગાધીની ભારત જોડો યાત્રા દરમિયાન લેવામાં આવેલ તસવીરને શેયર કરીને કોગ્રેસે કર્ણાટકામાં પોતાના પક્ષની સરકાર બનાવાનો દાવો કર્યો છે.
કોગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાાહ જોઇ શકાય છે. રુઝાનોને કોગ્રેસ સારી સ્થિતિ જોઇને કોગ્રેસે રાહુલ ગાધીની તસવીર સાથે પોતાના ટ્વીટમાં જોઇ શકાય છે. "મે અજય છુ, મને ઘણો ભરોસો છે, હુ આજે અજય છુ,"
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
