કોંગ્રેસ CBIનો દુરુપયોગ કરી રહી છે: ભાજપ

તેમણે કહ્યું કે, જ્યારે સહયોગી દળ તેમનાથી અલગ થઇ રહ્યા છે, તે પોતાના અધિકારનો ઉપયોગ તેમની વિરુદ્ધ કરી રહી છે. આ બસપા અને સપાને સ્પષ્ટ સંદેશ છે કે જો તે સરકારનો સાથ છોડશે તો તેમની સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે. આ એક અસ્પષ્ટ ધમકી છે.
ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું, ' સરકાર સીબીઆઇ અને પ્રવર્તન નિદેશાલયના ભરોસે ચાલી રહી છે.' સીબીઆઇએ ડીએમકે પ્રમુખ એમ.કે કરુણાનિધિના પુત્ર એમ.કે.સ્ટાલિનના ઘરે ગુરુવારે રેડ પાડી છે.
આ કાર્યવાહી શ્રીલંકન મુદ્દે કેન્દ્ર સરકારના વલણથી અસંતુષ્ટ થતા ડીએમકે દ્વારા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએસ સરકારથી અલગ થવાની ઘોષણા કર્યાના બે દિવસ બાદ કરવામાં આવી છે.
ડીએમકેથી અલગ થયા બાદ સપાની ભૂમિકા મહત્વપૂર્ણ થઇ ગઇ છે અને તે સરકાર પાસે સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માના રાજીનામાની માંગ કરી રહી છે. સપા પોતાના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ પર તેના દ્વારા સાર્વજનિક રીતે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવતા નારાજ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
