તમિલ સુપરસ્ટાર રજનીકાંત સામે આ કારણે નોંધાઈ ફરિયાદ
સુપરસ્ટાર રજનીકાંતને તંથાઈ પેરિયાર સામે નિવેદન આપવુ ભારે પડી શકે છે. કોઈમ્બતુરમાં દ્રવિડર વિદધૂથલાઈ કઝગમે રજનીકાંત સામે કાર્યવાહીની માંગ કરી છે.
સુપરસ્ટાર રજનીકાંતને તંથાઈ પેરિયાર સામે નિવેદન આપવુ ભારે પડી શકે છે. કોઈમ્બતુરમાં દ્રવિડર વિદધૂથલાઈ કઝગમે રજનીકાંત સામે કાર્યવાહીની માંગ કરી છે. ડીવીકે તરફથી તમિલ સુપરસ્ટાર રજનીકાંત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમની સામે આ ફરિયાદ તંથાઈ પેરિયાર સામે કરવામાં આવેલી ટિપ્પણીના કારણે કરવામાં આવી છે. ફરિયાદમાં રજનીકાંત સામે આઈપીસીની ધારા 153એ હેઠળ કેસ કરવાની માંગ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે રજનીકાંતની ફિલ્મ દરબાર હાલમાં થિયેટરોમાં છે અને લોકો તેને ઘણી પસંદ કરી રહ્યા છે. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 9 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ ચૂકી છે અને આના માટે ફેન્સ ઘણા ઉત્સાહિત છે. ફિલ્મને હિટ કરાવવા માટે રજનીકાંતના ફેન્સે થાળી કે પ્લેટ વિના લાદી પર જમ્યા હતા, આ પ્રથાને સ્થાનિક ભાષામાં 'માન સોરુ' કહેવામાં આવે છે. એક ફેને જણાવ્યુ કે રજનીકાંતની ફિલ્મને હિટ કરાવવા માટે એ બધાએ 15 દિવસ સુધી ઉપવાસ રાખ્યો અને પછી માન સોરુ કર્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
