નેપાલમા હોલ્ડિંગ જોન ઘટના બાદ એર ઇન્ડિયન પાયલટ ક લાગ્યો બેન
સિવિલ એવિએશન ઓર્થોરિટી ઓફ નેપાલે એર ઇન્ડિયાના પાયલટ અને ક્રૂ મેમ્બર પર અનિશ્ચિત કાળ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેવી રીતે હોલ્ડિગ જોનામાં બેજવાબદારીનો મામલો શુક્રવારે સામે આવ્યા હતો. ત્યાર બાદ નેપાળ એવિએશન ઓર્થોરિટીએ આ પગલું ભર્યું છે. જણાવી દઇએ કે, શુક્રવારે એર ઇન્ડિયની ફલાઇટ 19000 ફુટની ઉચ્ચાઈની જાગ્યો 3700 ફુટની ઉંચાઈએ ઉડાન ભરી હતી. વિમાનને નેપાલના સિમારા અસમાનની ઉચાઇએ રખાવામાં આવી હતી. લેન્ડ થયા બાદ વિમાન ચાલક સાથે આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પાયલટે પોતાની ભૂલનો સ્વીકાર કરતા માફી માંગી હતી. ત્યારબાદ કાઠમંડુ ટાવર પર તેનાત 3 એર ટ્રાફિક કંટ્રોલરને પણ ગ્રઉન્ડ કરી દેવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર એર ઇન્ડિયા અને નેપાલએરલાઇન્સની વિમાન તકરવાના હતા પરંતુ સમયસરની પાયલતની સુજબૂજના લીધે મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં હજારો યાત્રી સવાર હતા જેના જીવને જોખમ હતું. આ ઘટના બાદ નેપાલ એવિએશન ઓર્થોરિટી દ્વારા કડક વલણ અપનાવ્યું હતું. મલેશિયાથી નેપાળ આવી રહેલ નેપાલ એઇલાઇન્સ નું વિમાન 15000 ફિટની ઉંચાઈ પાર હતું ત્યારે દિલ્હીથી કાઠમંડુ આવી રહેલ એર ઇન્ડિયના વીમા 15000 ફુટની ઉંચાઈ પાર હતું તે લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું. બંને વિમાનો વચ્ચે 3700 ફુટની દુરી બાકી હતી બને વિમાનોના ટકરવાનો ખતરો હતો ત્યારે નેપાલ એરલાઇન્સના પાયલટ રડારમાં બીજા વિમાને જોતા ફ્લાયટને 7000 ફુટની ઉચ્ચાઈ પર લઇ ગયો હતો. જેથી બને વિમાનની અકસ્માત ટાળી શકાયા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
