વર્ષના પહેલા દિવેસ જ આમ આદમીને ઝટકો, LPG સિલેન્ડરના ભાવમાં વધારો
નવા વર્ષની શરુઆત સાથે જ ગેસના ભાવમાં વધારે જીકરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસના ભાટલાના ભાવમાં 25 રૂપિયાનો વાધારો કરવામાં આવ્યો છે.
નવા વર્ષના પહેલા દિવસે આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. આજે કમર્શિયલ સિલેન્ડરના ભાવામાં વધારો થયો છે. આજથી સિલિન્ડરમાં 25 રૂપિયાના ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલેન્ડર માટે 1769 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, ઘરેલુ સિલેન્ડરના ભાવમાં કોઇ જ પરીવર્તન નથી થયો. કોલકાતામાં તેની કિમત 1870 અે મુંબઇમાં તેનની કિમત 1721 અને ચૈન્નઇમાં 1917 રૂપિયા થયા છે. તમને જણાવી દઇએ કે, એલપીજીના ભાવમાં કોઇ જ બદલાવ નથી થયો.

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઇ જ બદલાવ નથી થયો. 6 જુલાઇ બાદ કોઇ જ બદલાવ થયો નથી. દિલ્હીમાં ઘરેલુ સિલેન્ડરની કિમત 1053 રૂ. કોલકાતામાં 1079,મુંબઇમાં 1052 રૂપ અને ચૈન્નઇમાં 1068 રૂપિયા જેના લીધે લોકોને રાહત મળેલી છે.
કૉમર્શિયલ સિલેન્ડર મોઘા થયા છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ કોઇ જ બદલાવ નથી થયો. ચારો મહાનગર સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં પટ્રોલ ડિઝલના ભાવમાં પણ કોઇ જ વધારો નથી થયો. જો કે ગ્લોબલ માર્કેટમાં કૂડના ભાવમાં ઉતાર ચઢાવ ચાલુ છે. WTI ક્રુડમાં 79 ડોલર પ્રતિ બેરલ અે બ્રેન્ટ ફ્રુડ઼માં 84 પ્રતિ બેરલ પહોચી ગયુ છે. ત્યાર બાદથી ભારતમાં પેટ્રેલ ડિઝલના ભાવમાં કોઇ જબદલાવ નથી જોવા મળી રહ્યો.
ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવ
દિલ્હી 96.72 પ્રતિ લીટર
મુબંઇ 106.31 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા 106.3 પ્રતિ લીટર
ચૈન્નઇમાં 102.74 પ્રતિ લીટર
ચાર મહાનગરોમાં ડિઝલના ભાવ
દિલ્હી 84.62 પ્રતિ લીટર
મુંબઇ 94.27 પ્રતિ લીટર
કોલકાતા 92.76 પ્રતિ લીટર
ચૈન્નઇ 94.33 પ્રતિ લીટર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
