જમ્મુ કશ્મીરના બારામુલામાં આતંકવાદી સાથે સેનાની વચ્ચે ટકરાવ, 2 આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષાકર્મિઓ અને આતંકવાદી વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. આ એન્કાઉન્ટર વાનિગામ પાયીન કીરો વિસ્તારમાં ચાલી રહ્યુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યુ કે પોલીસ અને સુરક્ષાકર્મી આ એન્કાઉન્ટરમા શામિલ છે.

કાશ્મીર જોન પોલીસે જણાવ્યુ હતુ કે, આ એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી આપતિજનક સામાન, હથિયાર મળી આવ્યા છે. માર્ય ગયેલા આતંકવાદી પાસે 1 એકે 37 રાઇફલ અનેએક પિસ્તોલ મળી આવ્યા છે.
જણાવી દઇ કે, આ પહેલા બુધવારે બે આતંકવાદીઓને સુરક્ષાકર્મીઓને કુપવાડા જિલામા એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. પોલીસે અધિકારીઓ અનુસાર એનકાઉન્ટરમાં બે આતંકી માર્ય ગયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલવામા આવી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદીઓને સંયુક્ત ઓપરેશનમાં ઠાર કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
