Russia-USA: રૂસ જેની અમેરિકાના ડ્રોન સાથે થઇ ટક્કર
RussiaUSA ઇમેરિકા અને રૂસ વચ્ચે હાલાત બગડતા નજર આવી રહ્ા છે. રૂસી લડાકુ વિમાન અને અમેરિકા ડ્રેન વચ્ચે ટક્કર થઇ છે. અમેરિકી સેનાએ તેની પુષ્ટી કરી છે.
Russia-USA રૂસી યુદ્ધ વિમાન અને અમેરિકી ડ્રોન વચ્ચે બ્લેકસી મે ટક્કરની ખબર સામે આવી રહી છે. અમેરિકી સેના તરફથી કહેવામાં આવયુ છે કે, આ ટક્કરથી અમારે અણારા ડ્રોનને મજબુરીમાં પાડી દેવુ પડ્યુ હતુ. રિપોર્ટ અનુસાર ડ્રોન આંતરરાષ્ટ્રીય એરસ્પેસ્માં પર રૂટીન ઓપરેશન પર હતુ. આ દરમિયાન બે રૂસી જેટે તેનો રસ્તો રોકવાનો પ્રયાસ કરયો હતો. રૂસે કહ્યુ કે, અસુરક્ષિત અને અવ્યવસાસાયિક વ્યવહાર કરવામાં આવ્યો છે. જેના લીધે એક ફાઇટર જેટથી પાડી દેવાના ડરથી તેને ક્રેશ કરવામાં આવ્યુ હતુ. જાણકારી અનુસાર રૂસ યુદ્ધ વિેમાન Su-27 MQ-9 ડ્રેન એક બીજા સાથે ટક્કારયા હતા. જેના લીધે અમેરિકા સેનાએ ડ્રોનને આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં પાડી દિધુ હતુ. અમેરિકી સેનાએ કહ્યુ કે, રૂસી Su-27 યુદ્ધ વિમાન એમક્યુ-9 રીપર રોકીને તના પ્રોપર સાથે ટક્કર મારી હતી . જેના લીધે ડ્રોન ક્રૈશ થઇ ગયુ હતુ. આ ઘટના નિદંદનયી છે.

યૂએસ યૂરોપિયન કમાંડ તરફથી કહેવામાં આવ્યુ છે કે, આ ટક્કર રૂસી પાયલટના ગેર પરંપરાગત રીતના લીધે થયુ છે. અમેરિકી અને સહયોગી સેના આ ક્ષેત્રમાં પોતાના ઓપરેશન ચાલુ રાખશે. રૂસ તફથી કહેવામાં આવ્યુ છે કે, યૂએસ એર ફોર્સ જનરલ જેમ્સ હોકરે કહ્યુ છે કે, અમારુ એમક્યુ-9 ડ્રોન આતંરરાષ્ટ્રય એરસ્પેસમાં રૂટીન ઓપરેશન કરી રહ્યુ હત. એને આ દરમિયાન રૂસ વિમાન તેની સાથે ટક્કરાઇ ગયુ હતુ. જેના લીધે આ ક્રેશ થયુ હતુ. અમારે એમક્યુને ખોવાનો વારો આવ્યો હતો. એમક્યુ-9 રીપર ડ્રોન ઘણા મોટા હોય છે. તે માનવરહિત હોય છે. અને તે ઘણી ઉચાઇ પર ઉડવા માટે જાણીતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
