ચીને ફરી એકવાર કર્યુ નિયમોનુ ઉલ્લઁઘન, અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરવા ચીને નામોનુ ત્રજી લીસ્ટ બહાર પાડ્યુ
China on Arunachal Pradesh: ચીન પોતાના નાપાક હરકતોથી બાજ નથી આવતુ. ચીને સોમવારે અરુણાચલ પર્દેશ પર પોતાના દોવાો કરવામ ાટે ચીની નામોની ત્રીજી લીસ્ટ જાહેર કર્યુ હતુ. ડ્રેગને ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશ પર પોતાના દાવા પર ફરી જોર આપવાનો પ્રયાસ કર્યો છે. અરુણાચલ પ્રદેશ માટે ચીન તિબ્બતી અને પિનયિનમાં નામોનો ત્રીજી સેટ બહાર પાડ્યો હતો. ચીનના નાગરીકો મામલાના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશ માટે 11 જગ્યાએ અધિકારીક નામો બહાર પાડ્યા હતા. જેને તે સ્ટેટ કાઉન્સીલ, ચીનની કેબિનેટ ચાલી રહેલી ભૌગોલીક નામો પર નિયમો અનુસાર તિબ્બતના દક્ષિણી ભાગને જગનાન બતાવે છે.

જણાવી દઇએ કે, ઉરણાચલ પ્રદેશ, કોઇ પણ પર્કારના વિવાદ વગર ભારતનો ભાગ છે. અને ચીન ભારતના આ રાજ્યને ચીન પોતાના કહેતુ આવ્યુ છે. અરુણાચલ પ્રદેશમાં ચીન-ભારત સીમા પર બંને દેશોના સૈનિકો વચ્ચે ઝડપ પણ થઇ હતી. અને ભારતીય સૈનિકોએ પીએલએના સૈનિકોએ ખદેડી દિધા હતા. જણાવી દઇે કે, પૂર્વી લદ્દાખમાં એક મહિનાથી ચાલી રહેલા સીમા ગતિરોધ વચ્ચે ગયા ડિસેમ્બરમાં તવાંગ સેક્ટરમાં વાસ્તવીક નિયંત્રણ રેખા પર ારત અને ચીન સૈનિકો વચ્ચે આમનો સામનો થયો હતો. ભારતના રાક્ષા મંત્રી રાજનાથ સિહે ત્યાર ચીન પર એલએસી સાથે યથાસ્થિતિને એકતરફી બદલવાનો આરોપ લગાવ્યો હતો.
તો બીજી તરફ આ પહેલા ઉરુણાચલ પ્રદેશ પર ભફારત સરકાર સામે ચીની નમતુ જોખવુ પડ્યુ હતુ. અરુણાચલ પ્રદેશમાં ચીન જી20 ની ખાનગી બેઠકમાં ચીન શામેલ નહતુ થયુ. આ બેઠક ઉરણાચલ પ્રદેની રાજધાની ઇટાનગરમાં યોજાઇ હતી. જે ભારતનું પુર્વોત્તર રાજ્ય છે. અનેચીન દાવો કરતો આવ્યો છે કે, તિબ્તતનો ભાગ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
