છત્તીસગઢઃ નક્સલવાદીઓ સાથેની અથડામણમાં BSFના 4 જવાન શહીદ
છત્તીસગઢઃ નક્સલવાદીઓ સાથેની અથડામણમાં BSFના 4 જવાન શહીદ
રાયપુરઃ છત્તીસગઢના કાંકેરમાં નક્સલીઓ સાથે થયેલ અથડામણમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા. અગાઉ એક જવાન શહીદ અને 2 જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહીદ થયેલ એક જવાનનું નામ પી રામા કૃષ્ણ છે જે આંધ્ર પ્રદેશના રહેવાસી હતા.

ગુરુવારે સવારે બીએસએફના જવાનો પર એ સમયે હુમલો થયો જ્યારે તેઓ પેટ્રોલિંગ માટે નિકળ્યા હતા, જવાનો પર થયેલ હુમલા બાદ સુરક્ષાબળોએ મોર્ચો સંભાળ્યો અને નક્સલવાદીઓ પર જવાબી ફાયરિંગ કર્યું. ગુરુવારે બપોર સુધી હુમલાના 3 કલાક બાદ પણ નક્સલવાદીઓ અને સીમા સુરક્ષા બળના જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે.
#UPDATE : 4 BSF jawans have lost their lives in an encounter with Maoists in Kanker, Chhattisgarh https://t.co/zs8K25iF87
— ANI (@ANI) April 4, 2019
છત્તીસગઢમાં નક્સલી હુમલાનો આ પહેલો મામલો નથી. માર્ચમાં દંતેવાડામાં નક્સલી હુમલામાં ઉન્નાવના રહેવાસી સીઆરપીએફ જવાન શશિકાંત તિવારી શહીદ થઈ ગયા હતા. સતત થયેલ આ હુમલામાં પાંચ અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. તાજા રિપોર્ટ મુજબ આ અથડામણમાં બીએસએફના કુલ 4 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો- વાયનાડમાં રાહુલ ગાંધીઃ મારી લડાઈ પીએમ મોદી સામે, CPM વિરોધી કંઈ નહિ બોલુ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
