દશાનન પાસે ભલે 10 માથા હોય પરંતુ તેમને એક રામ ભારે પડશે
છત્તીસગઢ વિધાનસભા ઈલેક્શન આ વર્ષે ના અંતમાં થવા જઈ રહ્યા છે. વિધાનસભા ઈલેક્શન પહેલા સરકારની ઉપલબ્ધીઓ જનતા સામે રાખવા માટે મુખ્યમંત્રી રમન સિંહ ઘ્વારા વિકાસ યાત્રા કાઢવામાં આવી છે.
છત્તીસગઢ વિધાનસભા ઈલેક્શન આ વર્ષે ના અંતમાં થવા જઈ રહ્યા છે. વિધાનસભા ઈલેક્શન પહેલા સરકારની ઉપલબ્ધીઓ જનતા સામે રાખવા માટે મુખ્યમંત્રી રમન સિંહ ઘ્વારા વિકાસ યાત્રા કાઢવામાં આવી છે. વિકાસ યાત્રા દરમિયાન તેમને વિપક્ષ પર જોરદાર હુમલા કર્યા અને તેમને તુલના રાવણ સાથે કરી નાખી છે.

રમન સિંહએ એક સવાલના જવાબમાં વિપક્ષની તુલના રાવણ સાથે કરી ભાજપાને રામ ગણાવ્યા. તેમને કોંગ્રેસ પર નિશાનો સાધવાની સાથે સાથે કોંગ્રેસ સાથે જોડાઈ રહેલી પાર્ટીઓને પણ લપેટમાં લઇ લીધી. તેમને જણાવ્યું કે દશાનન પાસે ભલે 10 માથા થઇ જાય પરંતુ જીત તો રામની જ થશે.
વિકાસ યાત્રા દરમિયાન સીએમ કાવર્ધ પહોંચ્યા જ્યાં તેમને પત્રકારો સાથે વાતચીત કરી. તે સમયે તેમને સવાલ કરવામાં આવ્યો કે શુ તેઓ વિધાનસભા ઈલેક્શન પહેલા કોઈ બીજી પાર્ટી સાથે ગઠબંધન કરશે? તેના જવાબમાં રમન સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દશાનન પાસે ભલે 10 માથા હોય પરંતુ તેમને એક રામ ભારે પડશે. તેમને વિપક્ષને જ્યાં એક બીજું રાવણ ગણાવ્યા ત્યાં જ બીજી બાજુ સ્પષ્ટ કરી દીધું કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર એકલા હાથે ઈલેક્શન લડશે.
Dashanan ke bhale dus sir ho jayein, unke liye Ek Ram kaafi rehta hai: Raman Singh, Chhattisgarh CM on being asked if BJP would be in alliance with any other party in upcoming #Chhattisgarh elections. pic.twitter.com/97YIAs4UPJ
— ANI (@ANI) May 27, 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
