સસ્તા અનાજની જેમ સસ્તી દવાની દુકાનો શરૂ થશે

સસ્તા અનાજની દુકાનો એટલે કે રેશનિંગની દુકાનીની જેમ સસ્તી દવાની દુકાનો શરૂ કરવામાં આવશે. દેશના વિવિધ વિભાગોમાં આવેલા હેલ્થ સેન્ટરના લોકો દ્વારા સસ્તી દવાઓ મળી શકે તે માટે ત્રણ દિવસનો ઈનોવેટિવ પ્રેક્ટિસ ઈન હેલ્થનો કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમ છત્તીસગઠમાં સીએએના સીઆઈપીએસ, હૈદરાબાદના સહયોગથી રાખવામાં આવ્યો છે.
છત્તીસઢના અગ્રણી અધિકારી અને સીએએના ડિરેક્ટર ડી એસ મિશ્રાએ કાર્યક્રમના ઉદ્ઘાટન સમયે જણાવ્યું હતું કે લોકોને એક રૂપિયા એન બે રૂપિયાના ભાવમાં ચોખા અને ઘઉં મળી શકતા હોય તો લોકાને સસ્તા દરે દવાઓ પણ મળી શકે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
પશ્ચિમ બંગાળમાં જ્યાં લોકોને જેનેરિક દવાઓની જરૂર પડે છે ત્યાં સરકાર દ્વારા હોસ્પિટલોમાં સસ્તા ભાવની દવાઓ આપવાની શરૂઆત કરી દીધી છે. ડી એસ મિશ્રાના જણાવ્યાં પ્રમાણે લોકાને સસ્તા ભાવે દવા આપવી એ સરકાર દ્વારા લેવામાં આવેલુ બહુ મોટુ પગલુ માનવામાં આવશે.
તેમણે જણાવ્યું છે કે, ખાદ્ય સુરક્ષાની જેમ જ લોકોને સ્વાસ્થય સુરક્ષામાં પણ લાવવા જોઈએ. છત્તીસગઢની સરકાર દ્વારા ગ્રામીણ મહિલા સ્વાસ્થય કર્મી યોજના શરૂ કરવામાં આવી છે, જે દેશ માટે મોડલ બની શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
