ધાર્મિક વૈમનસ્ય ફેલાવનાર 10 યૂટ્યૂબ ચેનલ્સ અને 45 વીડિયો કરવામાં આવ્યા બેન
માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રાલય દ્વારા ઘણી યૂટ્યૂબ ચેનલ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ખાનગી એજેન્સીઓ તરફથી મળતી માહિતીના આધારે માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રાલયે 45 યૂટ્યુબ ચેનલ્સના પ્રસારણ પર પ્રતિબધ લગાવી દિધો છે
માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રાલય દ્વારા ઘણી યૂટ્યૂબ ચેનલ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ખાનગી એજેન્સીઓ તરફથી મળતી માહિતીના આધારે માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રાલયે 45 યૂટ્યુબ ચેનલ્સના પ્રસારણ પર પ્રતિબધ લગાવી દિધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે. ઇન્ટેલિજેંસ એજેન્સીના ઇનપુટના આધારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે 10 યૂટ્યૂબ ચેનલ્સ અને 45 વીડિયો પર પ્રતિબંધ લગાવી દિધો છે. આ વીડિયોને એક કરોડ 30 લાખો કરતા વધારે લોકો જોઇ ચૂક્યા છે.

મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે, આ વીડિયોમાં ફેક ન્યુઝ, એડિટ કરવામાં આવતા હતા. અને તેને શેર કરવામાં આવતા હતા. જેનો ઉદ્દેશ્ય ધાર્મિક સમુદાયો વચ્ચે નફરત ફેલાવાનો હતો. આ વીડિયો ફેક દાવો કરવામાં આવતો હતો કે, સરકાર અણુક વિશેષ સમુદાયોના ધાર્મિક અધિકાર છીનવી લીધા છે. અમુક ધાર્મિક સમુદાયોને હિંસક ધમકી આપવામા આવી રહી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે. આ પ્રકારના વીડિયોથી લોકોમાં સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી દેશની કાયદો અને વ્યવસઅથા બગડી શકે છે.
માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આની માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, માહિતી અને પ્રસાર વિભાગને 10 યૂટ્યુબ ચેનલોને દેશ વિરુદ્ધ ભ્રામક સમાચારોના માધ્યમથી મિત્રો દેશો સાથે સંબંધ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રહિતમાં આ પહેલા પણ કરવામાં આવ્યુ છે. અને આગળ પણ કરવામાં આવશે. ગુપ્તચર એજેન્સીઓ રિપોર્ટ આપ્યો હતો કે, યૂટ્યુબ પર ઘણી ચેનલ્સ ખોટી માહિતી આપી રહી છે. ત્યાર બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ કાર્યવાહી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
