' હૂં ચાદની ગ્રેવિટી અનુભવ કરી શકુ છુ'. મૂનના ઓર્બિટમાં પંહોચીને ISRO ને પહેલો મસેજ
Chandyayan-3: ઇસરોના ચંદ્રાયન મિશન-3 ને લઇને મોટી સફળતા મળી છે. ચંદ્રાનય-3 સફળતાપૂર્વક ચંદ્રાયન ઓર્બિટ એટલે કે, ચંદ્રના કક્ષામાં પહોચી ગયો છે. ચંદ્રમાં હવે 166 km x 18 હજાર કિલોમીટર ની ઓર્બિટમાં યાત્રા કરી રહ્યો છે. ધીરે ધીરે તેને ચંદ્રમાંની કક્ષાની વધારે નજીક પોચાડવામાં આવશે.

ત્યાર બાદ ચંદ્રાનયન માટે 17 ઓગસ્ટના દિવસે ઘણો ખાસ હોવાનો છે. 17 ઓગસ્ટે ચંદ્રાયન-3 પ્રોપલ્સન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે. અને તયાર બાદ તેની સોફ્ટ લેન્ડીગ કરવામાં આવશે. જણાવી દઇએ કે, ઇસરોને ચાંદની કક્ષામાં પહોચવામાં ત્રીજીવાર સફળતા મળી છે.
ઇસરો તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર 23 ઓગસ્ટે ચાંદની તળેટી પર તેની સોફ્ટ લેન્ડીગ કરવાામાં આવશે. હાલમાં ચંદ્રાયન 3 ની સેહત સારી છે. સમગ્ર મીશન દરમિયાન ચદ્રાયન ના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 4, 2023
The spacecraft has covered about two-thirds of the distance to the moon.
Lunar Orbit Injection (LOI) set for Aug 5, 2023, around 19:00 Hrs. IST. pic.twitter.com/MhIOE65w3V
ચંદ્રાયન 3ને 6 ઓગસ્ટની રાત્રે અંદાજે 11 વાગે ચંદ્રમાની કક્ષામાં 10-12 જહાર કિલોમટીરની કક્ષામાં લાવામાં આવશે. ત્યાર બાદ 9 ઓગસ્ટે પબોરે તેનાથી 4-5 જાર કિલોમીટરના દાયરમાં લાવામાં આવશે. 14 ઓગસ્ટના તેને 1000 કિલોમીટરના દાયરમાં લાવામાં આવશે.
પાંચમાં મેન્યૂવરમાં તને 100 કિલોમીટરના દાયરામાં લાવામાં આવશે. ત્યાર બાદ 17 ઓગસ્ટની પ્રોપલ્શન મોડ્યુલ અને લૈંડર મોડ્યુલને અલગ કરવામાં આવશે. 23 ઓગસ્ટે ચંદ્રાયનની લેન્ડિગ થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
