ચૂંટણી પરિણામ અને હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
નવી દિલ્હી, 16 મે: 16મી લોકસભાના નિર્માણ માટે આજે પરિણામ જાહેર થઇ રહ્યા છે, જેમાં દેશભરના લોકોની નજર પરિણામો પર છે કે આખરે કઇ પાર્ટી આ વખતે સરકાર બનાવશે. આખી ચૂંટણી દરમિયાન જોકે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર દેશભરમાં જોવા મળી હતી. હવે જોવાનું એ છે કે તે લહેર તેમના પક્ષમાં સાબિત થાય છે કે કેમ. ભાજપ અત્યાર સુધી એવો દાવો કરતું આવ્યું છે કે તેમની પાર્ટીને 272 જેટલી બેઠકો મળશે. જ્યારે કોંગ્રેસ પણ એવું કહેતું આવ્યું છે કે આ વખતે પણ યુપીએની જ સરકાર બનશે. જોકે આ બંને સૌથી મોટી પાર્ટીઓની વચ્ચે નવી આમ આદમી પાર્ટી પણ પોતાની જીતનો રાગ આલાપી રહી છે. જોકે આ તમામ પાર્ટીઓના ભાગ્યનો નિર્ણય દેશની જનતાએ કરી દીધો છે આજે એ નિર્ણયની જાહેરાતનો દિવસ છે. અત્યાર સુધીનો ટ્રેન્ડ સ્પષ્ટપણે ભાજપને બહુમતી દર્શાવી રહ્યો છે.
જેમ જેમ ચૂંટણી પરિણામો જાહેર થઇ રહ્યા છે તેમ તેમ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ સર્જાઇ રહ્યો છે. જોકે ભાજપને પોતાની જીતનો અણસાર તો એક્ઝિટ પોલ આવ્યા ત્યારથી જ હતો. જોકે ભાજપે તો ઉજવણીની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી. 4 હજાર કિલો લાડવાનો ઓર્ડર પણ આપી દીધો હતો. હજી તો સંપૂર્ણ પરિણામ જાહેર નથી થયા, પરંતુ ભાજપ ઐતિહાસિક રીતે આગળ છે ત્યારે ભાજપના કાર્યકરો ઉજવણીમાં લાગી ગયા છે.
આવો જોઇએ લોકસભા ચૂંટણી પરિણામ બાદની હલચલ...
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
ચૂંટણી પરિણામ અને હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
ચૂંટણી પરિણામ અને હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
ચૂંટણી પરિણામ અને હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
ચૂંટણી પરિણામ અને હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
ચૂંટણી પરિણામ અને હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
ચૂંટણી પરિણામ અને હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
ચૂંટણી પરિણામ અને હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી...
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી.
|
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
હર્ષ-ઉલ્લાસ ટ્વિટરના ઝરૂખેથી..
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
