World Blood Donor Day : OneIndiaને મોકલો તમારા રક્તદાનની તસવીર અને કરો લોકોને પ્રોત્સાહિત
દેશ અને દુનિયામાં હંમેશા કોઇને કોઇ કારણે રક્તની જરૂરિયાત રહે છે. જે કારણે રક્તદાન કરવું જરૂરી છે કેમ કે લોહી ફેક્ટરીમાં બની શકતું નથી. 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે.
World Blood Donor Day : દેશ અને દુનિયામાં હંમેશા કોઇને કોઇ કારણે રક્તની જરૂરિયાત રહે છે. જે કારણે રક્તદાન કરવું જરૂરી છે કેમ કે લોહી ફેક્ટરીમાં બની શકતું નથી. 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાતાઓને પ્રોત્સાહિત માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ અંતર્ગત OneIndia ગુજરાતી દ્વારા એવા લોકોના નામ અને ફોટો પોતાના પ્લેટફોર્મમાં પબ્લીશ કરીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. તો તમારા રક્તદાન કરતા ફોટોગ્રાફ્સ અમને મોકલો અમે તેને અમારા પોર્ટલ પર દર્શાવીશું. તો આજે જ રક્તદાન કરો અને અમને રક્તદાન કરતા ફોટોગ્રાફ્સ તમારા નામ સાથે 9773213312 પર વ્હોટસએપ કરો.
ફોટોગ્રાફ્સ મોકલતા સમયે આ વિગતો મોકલો
- તમારૂ નામ
- કેટલી વાર રક્તદાન કર્યું છે ?
- તમારા ગામ કે શહેરનું નામ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
