CBSE 12th Result 2017: સીબીએસઇના 12માં ધોરણનું પરિણામ આજે
ધોરણ 12 CBSEનું પરિણામ આજ જાહેર થશે.
સીબીએસઇ બોર્ડની 12માં ધોરણની પરીક્ષાનું આજે છે પરિણામ. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની જાહેરાત સવારે 9 વાગે સીબીએસઇની અધિકૃત વેબસાઇટ પર થઇ ગઇ છે. આ પહેલા સીબીએસઇનું પરિણામ 24 મેના રોજ આવવાનું હતું. તો આજે તમે જો ઓનલાઇન પરિણામ જોવા માંગતા હોવ તો cbse.nic.in અને cbseresult.nic.in પર જઇને જોઇ શકો છો. આ લિંક પર જઇને તને Cbse 12th result 2017 પર લિંક પર ક્લિક કરવાથી અને તેમાં તમારી ડિટેલ ભરવાથી પરિણામની જાણકારી મેળવી શકો છો.

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે સીબીએસઇ બોર્ડની તરફથી મોડરેશન પોલીસી નીકાળવા માટે તેની પર રોક લગાવી હતી. આ માટે સીબીએસઇ એ આ વખતે નવી પોલીસી હેઠળ કોપી તપાસી છે. નવી પોલીસીમાં મોડરેશન નીકાળી દેવામાં આવ્યું છે. આ પહેલા મોડરેશનના કારણે વિદ્યાર્થીઓને 8 થી 10 અંક વધુ મળતા હતા. જેના કારણે 95 ટકા લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઇ હતી. આજના હરીફાઇના સમયમાં આવા નિયમના કારણે અનેક વિદ્યાર્થીઓને નુક્શાન થઇ રહ્યું હતું. માટે તેને દૂર કરવામાં આવ્યું છે. આ વખતે સીબીએસઇની 12માં ધોરણની પરીક્ષા કુલ 10,678 કેન્દ્રો પર લેવામાં આવી હતી. ત્યારે આજે પરિણામો જાહેર થયા પછી ઠેર ઠેર બાળકો અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુખના દ્રશ્યો સર્જાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
