રાજ્યસભાની 12 બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી, 3 સપ્ટેમ્બરે થશે મતદાન
Rajya Sabha elections 2024: રાજ્યસભાની 12 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ 12 બેઠકો પર 3 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી દળો આમાંથી મોટાભાગની બેઠકો જીતે તેવી શક્યતા છે.
આ ઉપરાંત તેલંગાણાની રાજ્યસભાની બેઠક કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતા છે.
આ સિવાય એનડીએ અન્ય તમામ બેઠકો જીતે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, 9 રાજ્યોની 12 સીટો પર આ પેટાચૂંટણી યોજાશે. જેમાં આસામ, બિહાર અને મહારાષ્ટ્રની બે-બે બેઠકો, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશાની એક-એક બેઠકનો સમાવેશ થાય છે.
આ તમામ બેઠકો પર 3 સપ્ટેમ્બરના રોજ જ મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
