Election 2025: આજે 6 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં પેટાચૂંટણી, બિહારમાં બીજા તબક્કા માટે મતદાન શરૂ
11 નવેમ્બર 2025 રાષ્ટ્રીય રાજકારણ માટે મહત્ત્વપૂર્ણ દિવસ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, ઝારખંડ, તેલંગાણા, મિઝોરમ અને ઓડિશામાં વોટિંગ, પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે.

Election 2025: આજનો દિવસ (11 નવેમ્બર 2025) ભારતીય રાજકારણ માટે વ્યસ્ત અને મહત્ત્વપૂર્ણ છે. એક તરફ જ્યાં બિહાર વિધાનસભા ચૂંટણીનો બીજો અને અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ દેશના છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી (By-Election) માટે મતદાન શરૂ થઈ ગયું છે.
Voting for by-elections to 8 Assembly constituencies across 6 States and 1 UT begins.
— ANI (@ANI) November 11, 2025
Budgam and Nagrota in J&K, Anta in Rajasthan, Ghatsila in Jharkhand, Jubilee Hills in Telangana, Tarn Taran in Punjab, Dampa in Mizoram, and Nuapada in Odisha are going to polls today. pic.twitter.com/MNaY0lA6aY
કયા રાજ્યોમાં પેટાચૂંટણી?
આજે જે આઠ બેઠકો પર ઉમેદવારોનું ભાવિ નક્કી થશે, તે નીચે મુજબ છે.
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | બેઠક
જમ્મુ અને કાશ્મીર | બડગામ અને નાગરોટા
રાજસ્થાન | અંતા
ઝારખંડ | ઘાટશિલા
પંજાબ | તરનતારન
તેલંગાણા | જ્યુબિલી હિલ્સ
મિઝોરમ | ડંપા
ઓડિશા | નુઆપાડા
મુખ્ય પક્ષો વચ્ચે ટક્કર
આ પેટાચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) સહિત વિવિધ પ્રાદેશિક પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરની નાગરોટા અને બડગામ બેઠકો પર JKNC અને BJP વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.
આ તમામ આઠ વિધાનસભા બેઠકો પરના મતદાનનું પરિણામ 14 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
