Budget 2024 : સુર્યઘર યોજનાને લઈને બજેટમાં મોટી જાહેરાત, જાણો વિગતે
Budget 2024 : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી જાહેરાતો કરી છે. આ જાહેરાતોમાં સુર્યઘર યોજનાનો પણ ઉલ્લેખ છે.
23મી જુલાઈએ 2024-25નું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય માણસ માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના એક કરોડ ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવામાં આવશે.

સરકારે ભૂતકાળમાં ઘણી વખત સૂર્ય ઘર યોજનાનો ઉલ્લેખ કર્યો છે. દેશભરના એક કરોડ લોકોને તેમના ઘરની છત પર સૌર ઉર્જા પેનલ લગાવીને મફત વીજળી આપવાની કેન્દ્ર સરકારની આ એક મોટી યોજના છે.
કેવી રીતે અરજી કરવી?
- સૂર્ય ઘર યોજના હેઠળ અરજી કરવા તમે સત્તાવાર વેબસાઇટ www.pmsuryaghar.gov.in પરથી ઑનલાઇન અરજી કરી શકો છો.
પીએમ સૂર્યોદય યોજના 2024 માટે લાયકાત
- પીએમ સૂર્યોદય યોજનાના લાભો મેળવવા માટે, અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો આવશ્યક છે.
- આ યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે.
- અરજી કરનાર વ્યક્તિનું પોતાનું રહેઠાણ હોવું આવશ્યક છે. યોજના માટે અરજી કરવા માટે અરજદાર પાસે તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
