બીએસ યેદીયુરપ્પાએ NDAમાં જોડાવા ભાજપને લખ્યો પત્ર

એનડીએના ભાગ બનવા તરફના આરંભિક વિધિસરના પગલા રૂપે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કેજેપીના પ્રમુખ બીએસ યેદુરપ્પાએ વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કરવા સાથે આજે એનડીએને અનુરોધ કર્યો હતો કે તેઓ તેમની પાર્ટી કેજેપીને ગઠબંધનનના સાથીપક્ષ બનાવવા વિચારણા કરે.
બીએસ યેદીયુરપ્પાએ જેમની સાથે ખાસ મનમેળ ન હતો તેવા એનડીએના અધ્યક્ષ અને ભાજપના પીઢ નેતા એલકે અડવાણીને પાઠવેલા પત્રમાં વિનંતી કરી છે કે એનડીએ તેની તમામ ચર્ચાવિચારણમાં સામેલ કરવા તેની તમામ બેઠકોમાં કર્ણાટક જનતા પાટીને પ્રોત્સાહન આપે. પોતે જેમાંથી છેડો ફાડયો છે તેવા ભાજપમાં તેમનો કેજેપી કદી વિલીન થશે નહીં એવી તેમની અવારનવારની જાહેર વલણ વચ્ચે તેમનો આ પત્ર આવી પડયો છે.
આ બાબત સૂચવે છે કે દક્ષિણ ભારતમાં મોદીનો જાદુ છવાયો છે. જેના કારણે વિવિધ પાર્ટીઓ તેમની સાથે જોડાઇને ભાવી કેન્દ્ર સરકાર બનાવવાની દિશામાં ભાજપ અને એનડીએના પ્રયાસોને બળ પૂરું પાડવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે 70 વર્ષીય યેદીયુરપ્પા લિંગાયત સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. કર્ણાટકમાં ખાણોની ગેરકાયદેસર ફાળવણીના કૌભાંડમાં યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવું પડ્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
