પત્નીની સારસંભાળના બહાને બનેવીએ સાળીને ઘરે બોલાવી, પછી રૂમમાં બંધ કરીને 2 મહિના સુધી...
પત્નીની સારસંભાળના બહાને બનેવીએ સાળીને ઘરે બોલાવી, પછી રૂમમાં બંધ કરીને 2 મહિના સુધી...
ધારઃ મધ્ય પ્રદેશના ધાર જિ્લલામાં 10 વર્ષીય યુવતી સાથે રેપનો મામલો સામે આવ્યો છે. આરોપી બીજું કોઈ નહિ બલકે યુવતીનો બનેવી જ છે, જેણે બે મહિનાથી વધુ સમય સુધી રૂમમાં બંધ કરી તેનો રેપ કર્યો. કોઈને કહેવા પર મારી નાખવાની ધમકી પણ આપી. કેવીક રીતે આરોપીના ચંગૂલમાંથી છૂટી પીડિતાએ પોતાના ઘરવાળાઓને સૂચના આપી. પોલીસે પીડિતાની ફરિયાદ પર આરોપી જીજા સામે દુષ્કર્મનો મામલો નોંધી તેની તપાસ શરૂ કરી દીધી છે.

પત્નીની તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવી સાથે લઈ ગયો હતો
પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપી અજય તેનો બનેવી છે અને પીથમપુરમાં રહી એક કંપનીમાં કાર્ય કરે છે. 17 માર્ચ 2020ના રોજ તે ઘરે આવ્યો અને પરિવારને બોલ્યો કે તેની પત્નીની તબિયત ખરાબ છે. પીડિતાએ જણાવ્યું કે અજય ઘરના કામકાજ સંભાળવાના બહાને મને પોતાની સાથે પીથમપુર ળઈ ગયો, જ્યાં હું બે દિવસ સુધી મારી બહેન સાથે ઘરે રહી. જે બાદ બનેવી અજય કંપની દેખાડવાના બનાવે પોતાની સાથી લઈ ગયો અને ભાડાના મકાનમાં બંધ કરી મારી સાથે બે મહિનાથી વધુ દિવસો સુધી દુષ્કર્મ કરતો રહ્યો. તેણે કોઈને કહેવા પર જીવથી મારી નાખવાની ધમકી પણ આપી.

ચંગુલમાંથી છૂટી ઘરવાળાઓને જાણકારી આપી
જ્યારે પણ બનેવી બહાર કે કંપનીમાં જતો ત્યારે તે મને રૂમમાં બંધ કરી બહારથી તાળું લગાવીને જ જતો હતો. એક દિવસ જીજો તાળું લગાવતા ભૂલી ગયો અને આ મકાનો જ લાભ ઉઠાવી હું ત્યાંથી ભાગી નીકળી. રસ્તા પર જઈ રહેલા કોઈ વ્યક્તિના મોબાઈલમાંથી મેં મારા ભાઈને ફોન લગાવી સૂચના આપી. ઘરે આવી પીડિતાએ પરિજનોને આખો ઘટનાક્રમ જણાવ્યો અને ધરમપુરી પોલીસ સ્ટેશનમાં મામલાની ઘટના નોંધાવી. પોલીસે આરોપી જીજા અજય વિરુદ્ધ કલમ 376 અને અન્ય કલમોમાં દુષ્કર્મનો મામલો નોંધી લીધો. આરોપી ફરાર છે, પોલીસ તેની તલાશમાં છે.

બાપે દીકરીનો રેપ કર્યો
જણાવી દઈએ કે ગત દિવસોમાં મધ્ય પ્રદેશા મુરૈનાથી બાપ-દીકરીના સંબંધમાં કલંકરૂપ કિસ્સો સામે આવ્યો. 18 વર્ષની દીકરીને તેના પિતાએ લૉકડાઉન દરમિયાન 16 દિવસમાં બે વાર રેપ કર્ય હતો, જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે આ કામમા આરોપીની પત્ની એટલે કે પીડિતાની માએ પણ આરોપીનો સાથ આપ્યો હતો. પોલીસે દીકરીની ફરિયાદ પર 45 વર્ષીય શખ્સ અને તેની પત્નીની ધરપકડ કરી લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
