Breach of Parliament security: સંસદની સુરક્ષાનો ભંગ કરવાનો મોટો પ્રયાસ નિષ્ફળ, ત્રણની ધરપકડ
Breach of Parliament security: સંસદની સુરક્ષામાં ભંગ કરવાના મોટા પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, ત્રણ લોકોએ નકલી આધાર કાર્ડ દ્વારા સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
આ ત્રણેય મજૂરો હતા, જેઓ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ CISFના જવાનોએ પકડી લીધા હતા.
CISFએ જણાવ્યું હતું કે, આ ત્રણેય સંસદ ભવનનાં ગેટ નંબર 3 માંથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, પરંતુ તેઓને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. પોલીસ આ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, ત્રણેય આરોપીઓની ઓળખ મોનિસ, શોએબ અને કાસિમ તરીકે થઈ છે. ત્રણેય પાસેથી નકલી આધાર મળી આવ્યા છે. તેમની સામે બનાવટી અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે સંસદની સુરક્ષાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આ પહેલા ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બરે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા બે લોકો ગૃહની અંદર કૂદી પડ્યા હતા. બંનેએ ડબ્બામાંથી પીળો ધુમાડો ફેલાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
