નમો બ્રાન્ડના જલવા : હવે નમો જલેબી સ્ટોલનો આરંભ
પટના, 17 ઓક્ટોબર : દેશભરમાં નમો બ્રાન્ડ લોકપ્રિય બની રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. તેઓ એક બ્રાન્ડ બની ચૂક્યા છે. દેશમાં વિવિધ સ્થળે રેલીઓ, ભાષણ, સોશ્યલ મીડિયાની મદદથી મોદી બ્રાન્ડનો પ્રચાર કર્યા બાદ છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોદીના સમર્થકોએ તેમના પ્રચાર માટે નવા પ્રકારની માર્ગ અપનાવ્યો છે. પટનામાં મોદી બ્રાન્ડના પ્રચાર માટે મોદીના કાર્યકર્તા મોદીના નામની ચા વેંચ્યા બાદ હવે જલેબી પણ વેચવાનું શરૂ કર્યું છે.

બિહારના પટનામાં કાર્યકર્તા નરેન્દ્ર મોદીના બ્રાન્ડીંગ માટે નમો ચા વેંચી રહ્યા હતા. હવે ભાજપ કાર્યકર્તા મફતમાં જલેબી વેંચી રહ્યા છે. આ પ્રકારની બ્રાન્ડીંગની શરૂઆત નવરાત્રિથી કરવામાં આવી છે. હવે જલ્દી નમો કાર્યકર્તા નમો છાવણી લગાવતા પણ નજરે પડશે.
છેલ્લા કેટલાક દિવસથી બિહારના સહરસામાં નમોની જલેબીઓ ખાસ્સી ચર્ચામાં રહી છે. ભાજપના કાર્યકર્તા અલગ-અલગ રીતે મોદીના પ્રચારમાં લાગી ગયા છે. પટનામાં નમો ટી સ્ટોલ તો કોસીમાં નમો જલેબી બાદ હવે જલ્દી મોદી છાવણી ચાલુ કરવા જઇ રહ્યા છે. જેમાં ભાજપના નેતા ગામડે-ગામડે જઇને છાવણીના માધ્યમથી લોકો વચ્ચે મોદીનો પ્રચાર કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
