જાણો: માસૂમ બાળકની બલિ આપનાર પાડોશી સાથે ગ્રામજનોએ શું કર્યું?
21મી સદીના ભારતમાં દેશના અનેક ભાગોમાં એવા પણ કિસ્સા બની રહ્યાં છે જે અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. આંધ્રપ્રદેશમાંથી અંધશ્રદ્ધાની હદ કહી શકાય તેવો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. જે સાંભળીને તમને પણ ધૃણા થઇ જશે. જી હા, આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાંથી તાંત્રિક વિદ્યા અને જાદુટોણાથી પ્રેરાઈને એક માનવ બલિનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં પાડોશીએ માત્ર 5 વર્ષના બાળકની હત્યા કરી નાખી છે.

આ ઘટના વોલેટીવરીપલેમ મંડળના પોકુર ગામમાં બની છે. જ્યાં હત્યાનો મામલો પ્રકાશમાં આવતા ગ્રામજનોએ આરોપી તીરમલા રાવને મારી મારીને આગ લગાડી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં આ નરાધમ કૃત્ય કરનાર આરોપીની હાલત ગંભીર જાણવા મળી રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
