Salman Convicted: સોશ્યિલ મીડિયા પર કંઈક આવી પ્રતિક્રિયા જોવા મળી
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને કાળા હરણ મામલે દોશી જાહેર કરવામાં આવ્યા છે.
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને કાળા હરણ મામલે દોશી જાહેર કરવામાં આવ્યા છે. 20 વર્ષ જુના કેસમાં જ્યાં સેફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ અને નીલમને જોધપુર હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે ત્યાં જ સલમાન ખાનને દોશી જાહેર કરવામાં આવ્યો છે. સોશ્યિલ મીડિયા પર જ્યાં સલમાન ખાન ફેન્સ નિરાશ થઇ ગયા છે. ત્યાં કેટલાક લોકો મજા પણ લઇ રહ્યા છે. તો જુઓ સોશ્યિલ મીડિયા પર સલમાન ખાન માટે કેવી પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

પહેલા હમ સાથ સાથ હૈ, હવે?
પહેલા હમ સાથ સાથ હૈ અને હવે હમ આપકે હૈ કોન?

આ ફિલ્મ કરોડો કમાશે
સલમાન ખાન દોશી જાહેર થઇ ચુક્યા છે, પરંતુ હવે આગળ શુ થશે? તેની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે.

જોધપુર કેમ આવ્યા હતા સલમાન?
સલમાન ખાન જોધપુર કેમ આવ્યા હતા તેના પર પણ મજાક ચાલી રહી છે.

સલમાન ખાન સજા વિશે ખબર
તે હરણને કેવું લાગ્યું જયારે તેને ખબર પડી કે સલમાન ખાનને સજા થઇ ચુકી છે.

હમ જીત ગયે
કાળા હરણના પરિવારમાં જશ્નનો માહોલ.

પહેલીવાર "ટાઇગર" ને સજા મળી
સોશ્યિલ મીડિયા પર એવું પણ કહેવામાં આવ્યું કે આવું પહેલીવાર બન્યું છે જેમાં હરણને મારવા બાબતે કોઈ ટાઇગરને સજા મળી હોય.

સૈફ અલી ખાન અને તૈમુર
હદ તો ત્યારે થયી જયારે એવું કહેવામાં આવ્યું કે સૈફ અલી ખાન નિર્દોષ સાબિત થવામાં તૈમુરનો હાથ છે અને સલમાન ખાન દોશી સાબિત થવામાં પણ તૈમુરનો હાથ છે.

મારો દેશ મહાન
કોઈ એક ઘ્વારા લખવામાં આવ્યું કે હરણ વધુમાં વધુ 10-15 વર્ષ જીવે છે. પરંતુ અહીં તેના વિશે ચુકાદો આવવામાં 20 વર્ષ લાગી ગયા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
