કેન્દ્ર સામે મમતાના અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપનો ટેકો

શનિવાર, 6 ઑક્ટોબર, 2012ના રોજ દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રની યુપીએ સરકારને ઘેરવા અંગેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ રણનીતિના ભાગરૂપે ભાજપે મમતા બેનરજીના અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપ સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
આ અંગે ભાજપે સ્પષ્ટતા કરી હતી કે જો તૃણમૂલ કોંગ્રેસ લોકસભામાં સરકાર વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે તો ભાજપ ટીએમસીનું સમર્થન કરશે. આ ઉપરાંત વીમા, પેન્શન, એફડીઆઇના સરકારના નિર્ણય અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કર્ણાટકમાં સર્જાયેલી સ્થિતિ અંગે લાંબી ચર્ચા કરવામાં આવી હતી, પણ પક્ષ કોઇ નક્કર નિર્ણય પર પહોંચ્યો ન હતો.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
