'...આનાથી સ્પષ્ટ થાય છે દેશ વિશ્વ ગુરુ બની શકે છે', સ્વતત્રતા દિવસ પર બોલ્યા જેપી નડ્ડા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ઝંડા લહેરાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કર્યુ હતુ. આ દરમિયાન તેમણે દેશને ઘણી ગેરંટી આપી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, આઝાદીના 100 માં વર્ષે એટલે કે 2047 માં ભારત વિશ્વગુરુ બની શકે છે. 2047 માં વિકસિત ભારત હશે.

બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ લોકોને સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી. તેમણે વીડિયો સંદેશમાં કહ્યુ કે, આજે આપણી પાસે જનસાંખ્યિક લોકતંત્ર અને વિવિધતા છે. તે દેશના સપના પુરા કરવની ક્ષમતા રાખે છે. દેશના પાસે લોકોની ઘણા અવસર દેવાની ક્ષમતા છે. તેમણે કહ્યુ કે, તેનાથી ખબર પડે છે કે, દેશ વિશ્વ ગુરુ બની શકે છે.
પીએમ મોદીએ કહ્યુ કે, 2014 માં અમ સત્તામાં આવ્યા તો હિદુત્વ દુનિયાભરની અર્થવ્યવસ્થામાં 10માં સ્થાન પર છે. આજે તારીખે 140 કરોડ ભારતીયોનો પ્રયાસ અને આપણા લીધે આપણે વૈશ્વીક આર્થિક વ્યવસ્થામાં 5 માં નંબર છે .તેમણે દેશની જનતાને ગેરટી આપતાકહ્યુ કે, 2047 માં આપણો દેશ વિકસીત ભઆરત બનકર રહશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
