મુંબઇ હુમાલા પર પ્રેસ કોન્ફરન્સ કરનાર મોદી મણીપુર હિંસા પર મૌન, દરેક જગ્યાએ રાજનીતિ કરે છે ભાજપા-NDA: અધીર રંજ
સંસદના મોનસૂન સત્ર દરમિયાન મણીપુરનો મુદ્દા લગાતાર ચર્ચામાં છે. કોગ્રેસના સાસંદ અધીર રંજન ચૌધરીએ ક્હયુ કે, અમે રાજનીતિ નથી કરતા જ્યારે 26/11 મુંબઇ હુમલો થઇ રહ્યો હતો ત્યારે મોદીજી મુબઇમાં ગયા અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

પશ્ચિમ બંગાલના બહરામપુર લોક સભા સીટથી કોગ્રેસના સાસદ અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે, રાહુલ ગાધી એ મણીપુરમાં પ્રેસ કોન્ફરન્સ નથી કરી. મણીપુરમાં રાજ્યપાલ સાથે મુલાકાત બાદ જ્યારે પ્રેસે દ્વારા તેમેન સવાલ કરતા તેમણે થોડી ધણી વાતો કરી હતી.
અધીર રંજન શાહના એ નિવેદનો સાથે જોડાયેલા સવાલો પર બોલ્યા હતા જેમા ગૃહ મંત્રી કોગ્રેસ સાસંદ રાહુલ ગાધી પર મણીપુર પ્રવાસ પર ગયા બાદ હાલાતની સંવેદનશીલતાને ન સમજવાની અને આગમાં ઘી નાખવાનો આરોપ લગાવ્યો હતો .
કોગ્રેસ સાસંદ અધીર રંજને ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, રાષ્ટ્રીય જનતાત્રિક ગઠબંધન અને બીજેપી દરેક વસ્તુમાં રાજનીતિ કરે છે. અમે નહી. જણાવી દઇએ કે, શાહે 26 પક્ષોના ગઠબધન INDIA ને પણ આડેહાથ લીધી હતી.
#WATCH | We don't do politics. When the 26/11 Mumbai attacks were taking place, Modi ji went to Mumbai and held a press conference there. Rahul Gandhi didn't hold a press conference in Manipur. He said a few things when the press surrounded him after his meeting with Manipur… pic.twitter.com/8uC9qJiLz3
— ANI (@ANI) August 9, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
