ભાજપા નેતાએ ફેસબૂક પાર અશ્લીલ ફિલ્મો શેર કરી
તાજનગરી આગ્રામાં ભાજપા નેતા ઘ્વારા ફેસબૂક પર પોર્ન ફિલ્મ શેર કરવાને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપા નેતા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તાજનગરી આગ્રામાં ભાજપા નેતા ઘ્વારા ફેસબૂક પર પોર્ન ફિલ્મ શેર કરવાને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપા નેતા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે સીટી એસપી ઘ્વારા તપાસ સોંપી દેવામાં આવી છે.

શુ છે મામલો
આપને જણાવી દઈએ કે ભાજપના વ્રજ વિસ્તારની કાર્યસમિતિના સદસ્ય પ્રમોદ કુમાર લોધી ઘ્વારા ઘણા સમયથી ફેસબૂક પર પોર્ન વીડિયો શેર કરવામાં આવી રહ્યો હતો. તેને જોઈને આજે કોંગ્રેસની શહેર મહાસચિવ ડો. શિલ્પી શર્મા અને એનએસયુઆઇ પ્રદેશ પ્રવક્તા અપૂર્વ શર્માએ આજે એસપી સીટી પ્રશાંત વર્મા સાથે મુલાકાત કરીને તેમને નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરિયાદ આપી છે.

સીઓ સદરને તપાસ સોંપી
સીટી એસપી ઘ્વારા આ મામલે સીઓ સદરને તપાસ સોંપવામાં આવી છે. સીટી એસપી જાંચ પહેલા મીડિયા સાથે કોઈ પણ વાતચીત કરવા માટે તૈયાર નથી.

પહેલા પણ આરોપો લાગી ચુક્યા છે
આપને જણાવી દઈએ કે તેઓ દીકરો હમણાં એક મહિલા સાથે યૌનશોષણના આરોપમાં ફસાયેલો છે. હજુ સુધી મામલો ઉકેલાયો નથી આ મામલો ઘણા દિવસો સુધી સમાચારોમાં પણ હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
