હૈદ્રાબાદ બોમ્બ બ્લાસ્ટ: ભાજપે હૈદ્રાબાદમાં આપ્યું બંધનું એલાન

જી કિશન રેડ્ડીએ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીને ચેતાવણી મળી હોવાછતાં રાજ્ય સરકાર વિસ્ફોટો રોકવા માટે જરૂરી પગલાં ભરવામાં નિષ્ફળ રહી છે. તેમને સરકાર પાસે આતંકવાદી વિરૂદ્ધ કડકાઇપૂર્વક વર્તવાની માંગણી કરી છે. આંધ્ર પ્રદેશમાં શુક્રવારે ભાજપના બંધ અને જુમ્માની નમાજને જોતાં પોલીસે હૈદ્રાબાદ તથા અન્ય શહેરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દિધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ભાજપે બોમ્બ વિસ્ફોટની ગહન તપાસ કરવાની માંગણી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું હતું કે સરકાર આ કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરાવશે. હું આ ધટનામાં ભોગ બનેલા લોકો માટે દુખ પ્રગટ કરું છું અને ભગવાનને પ્રાથના કરું છે કે તે મૃતકોના પરિવાજનોને આ દુખ સામે લડવા માટે શક્તિ પ્રદાન કરે.
તો બીજી તરફ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે સરકાર તરફથી 50-50 હજાર અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
