મુઝફ્ફરપુરમાં સ્નેક્સ ફેક્ટરીમાં લાગી આગ, 4 લોકોનાં મોત, 7 લાપતા
મુઝફ્ફરપુરમાં સ્નેક્સ ફેક્ટરીમાં લાગી આગ, 4 લોકોનાં મોત
મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ચકનૂરન વિસ્તારમાં એક સ્નેક્સ ફેક્ટ્રીમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 લોકોનાં મોત થયાં છે. જ્યારે 7 લોકો લાપતા થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 10 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમને નજીકના હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આગ લાગી તે સમયે પચાસથી વધુ લોકો અંદર હતા. મૃતકોની સંખ્યા વધી શકે છે.

મુઝફ્ફરપુર જિલ્લાધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ જે સમયે ફેક્ટરીમાં આગ લાગી તે સમયે ગેટ બંધ હતો. જેને પગલે કર્મચારીઓ ફેક્ટરીમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણકારી આપી છે. ઘટના સ્થળે પહોંચેલ પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ફેક્ટરીમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા છે.
આ પણ વાંચો- સબસિડી વિનાના ગેસ સિલિન્ડર થયા 120 રૂપિયા સસ્તા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
