સંજય રાઉતને મોટી રાહત, મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે જામીન મંજુર કર્યા!
શિવસેના નેતા સંજય રાઉતને મોટી રાહત મળી છે. આખરે હવે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. સંજય રાઉત 1 ઓગસ્ટથી જેલમાં હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ હાજ આખરે હવે ત્રણ મહિના બાદ કોર્ટે જામીન મંજુર કર્યા છે.
મુંબઈ : શિવસેના નેતા સંજય રાઉતને મોટી રાહત મળી છે. આખરે હવે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. સંજય રાઉત 1 ઓગસ્ટથી જેલમાં હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ હાજ આખરે હવે ત્રણ મહિના બાદ કોર્ટે જામીન મંજુર કર્યા છે. આ નિર્ણય મુદ્દે ED એ સ્ટે માંગ્યો હતો. પરંતુ કોર્ટે આ માંગને ફગાવી હતી. ઈડીએ કોર્ટના નિર્ણય સામે અપીલ કરવા માટે સમય માંગ્યો હતો. જે કોર્ટે ન સ્વીકારી ધરપકડ માટે એજન્સીને ઠપકો પણ આપ્યો હતો.

સંજય રાઉતને જામીન મળતા જે તેમના સમર્થકોએ જોરદાર સ્વાગત કર્યુ હતું. અહીં તમને જણાવી દઈએ કે, કોર્ટે 21 ઓક્ટોબરે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, સંજય રાઉતને બેનામી આવકથી અત્યાર સુધીમાં 3.27 કરોડ રૂપિયા મળ્યા છે. ગોરેગાંવ વિસ્તારમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં નાણાકીય ગેરરીતિઓમાં કથિત ભૂમિકા બદલ EDએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. કોર્ટ દ્વારા તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા હતા. જે બાદ તેમને મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
